આગામી તા. ૨૦/૩/૨૦૨૧ ના શનિવારના રોજ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. હાલ ચૌદમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ચાલુ હોય તેમજ તા.૨૦/૦૩/૨૦૨૧ને શનિવારના રોજ વિધાનસભાના અંદાજપત્ર સત્રની બીજી બેઠકનો પાંચમો દિવસ હોવાથી લોકપ્રતિનિધીશ્રીઓ આ બેઠકમાં હાજરી આપી નથી શકતા માટે બેઠક મોકૂફ રાખવામાં આવી છે તો સબંધિત ખાતાના અધિકારીઓએ તેમજ જાહેર જનતાએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
૨૦ માર્ચની અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

Recent Comments