fbpx
ગુજરાત

૨૦ વર્ષ પેહલા૯.૪૭ લાખની સાડીનો જથ્થો સગેવગેકર્યાની ઘટનાનો આરોપી ને ઝડપી પડતી સુરત પોલીસ

સુરત એસઓજીને૨૦ વર્ષ જૂનો ગુનો ઉકેલવામાં મળી છે મોટી સફળતા, એસઓજી પોલીસ ની ટીમે૨૦ વર્ષ પહેલાં સાડી સગેવગે કરી ફરાર આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલીકાઢયો છે,ભેરુદાસ વૈષ્ણવ નામનો વ્યક્તિ સુરતમાં સાડીના કામ કાજ સાથે સંળાયેલો હતો, અને ૨૦ વર્ષ પહેલા સાડી પોલિસીંગનું કામ કરતો હતો, બાદ સાડી પોલિસીંગનીમજૂરીના પૈસા વેપારીએ નહીં ચૂકવતા૯,૪૭,૦૦૦ ની સાડીઓસગેવગે કરી ફરાર થય ગયો હતો.

ત્યારબાદ હનુમાન મંદિરમાં ભેરુદાસ વૈષ્ણવ પોલીસ પકડથી દુર રહેવા પૂજારી બની ગયો હતો, આ મામલે સલાબતપૂરા પોલીસ સ્ટેશનમાં૨૦ વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, આરોપી ભેરુદાસ વૈષ્ણવ ૨૦ વર્ષથી પોલીસની નજર ચૂકવી નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડવા એસઓજી પોલીસે કમર કસી હતી અને ભેરુદાસવૈષ્ણવને ઝડપી પાડવા ટીમ વર્કઆઉટમાં હતી જ્યાં પોલીસને બાતમી મળી હતી કે ભેરુદાસ વૈષ્ણવ હાલ સુરત ખાતે તેના ભાઈને મળવા આવ્યો છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસેવોચ ગોઠવી ભેરુદાસવૈષ્ણવની સુરત ખાતેથી ઝડપી પાડી સાલબતપૂરા પોલીસ મથકમાંનોંધાયેલા ૨૦ વર્ષ પહેલા ગુનાનો ભેદ ઉકેલી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts