દામનગર શહેર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાય આગામી ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની જાગૃતિ અંતર્ગત બાઇક રેલી યોજાય દામનગર શહેર માં મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે દામનગર સમગ્ર શહેર પોલીસ પરિવાર ની બાઇક રેલી યોજાય હતી ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી માં એક ભારત શ્રેષ્ટ સ્વાસ્થ્ય ભારત સામાજિક સંવાદિતા ના સદેશ આપતા પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે પોલીસ સ્ટાફ દ્વારા બાઇક રેલી યોજી વિશ્વ યોગ દિવસ ની સુંદર અવરનેસ કરાય હતી
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાગૃતિ અંતર્ગત દામનગર શહેર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાય


















Recent Comments