અમરેલી

૨૩ જૂને યોજાનાર કેશ ક્રેડિટ કેમ્પ મોકૂફ

અમરેલી જિલ્લામાં એનઆરએલએમ યોજનાની બેન્ક લોન માટે જરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર દ્વારા કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આગામી ૨૩ જૂને યોજાનાર આ કેમ્પને મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કેમ્પ આગામી સમયમાં નવી તારીખ નક્કી થયા બાદ યોજાશે.

Related Posts