અમદાવાદ બિહાર રાજ્યમાં સારણ ખાતે આવેલા શ્રી રમેશપૂરમ્, મસ્તીચક,ગાયત્રી તીર્થ અખંડ અખંડ જ્યોતિ ગાયત્રી પરિવાર દ્વારા તા.૧ થી ૩ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન થનાર ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઉપલક્ષ્યમાં તા.૩૧ ઑક્ટોબરના રોજ સવારે ૮-૦૦ વાગે ભવ્ય શોભાયાત્રામાં વાજતે ગાજતે હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં તથા બહેનો ૫૧૦૦ કળશ સાથે ગાયત્રી શક્તિપીઠથી ગાયત્રી યજ્ઞશાળા સુધીના ૩ કિમિ થી વધુ માર્ગે જોડાયા હતા જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા,સુરતથી ૫૦૦ કરતાં પણ વધુ ગાયત્રી પરિવારના પરિજનોની ઉપસ્થિત રહ્યા હતા
૨૫૧ કુંડી યજ્ઞ માટે ૫૦૦ ગુજરાતી પરિવારો ની બિહાર માં ૫૧૦૦ કળશ સાથે ૩ કિમિ સળંગ કળશ યાત્રા યોજાય

Recent Comments