ગુજરાત

૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની હેપ્પી મોર્નિંગ કલબ અને RSS દ્વારા આયોજિત એક અનોખી રીતે ઉજવણી

સુરત  ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની હેપ્પી મોર્નિંગ કલબ અને  RSS દ્વારા આયોજિત  એક અનોખી રીતે ઉજવણી મોટા વરાછા લેક ગાર્ડનમાં ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં હેપ્પી મોર્નિંગ કલબ અને  RSS દ્વારા ભારત માતાની આરતી, રાષ્ટ્રીય ગાન, શહીદોને યાદ કરવામાં આવ્યા, રાષ્ટ્રીય ભક્તિ વિષેની માહિતી આપેલ હતી કે સરહદ પર જાવી તો જ દેશ ભક્તિ  થાય એવું જરૂરી નથી પણ અહીં રહીને આપડે દેશ ભક્તિ કરી શકાય તેમજ ભારત માતા કી જય-વન્દે માતરમ -જય હિન્દના નારા સાથે  ઉજવણી કરવામાં આવી હતી

Related Posts