બોલિવૂડ

૩ વર્ષ બાદ ટીવી પર વાપસી કરવાને લઇને હું ખુબ વધારે એક્સાઇટેડ છું : શોએબ ઈબ્રાહિમ

નાના પડદાના જાણીતા એક્ટર શોએબ ઇબ્રાહિમ છેલ્લા કેટલાય વર્ષોચી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગાબય હતો, અને મ્યૂઝિક આલ્બમ બનાવી રહ્યો હતો, તેને છેલ્લીવાર સીરિયલ ઇશ્ક મે મરજાવાંમાં જાેવામાં આવ્યો હતો. હવે લગભગ ૩ વર્ષ બાદ એક્ટર નાના પડદા પર વાપસી કરી રહ્યો છે. શોએબ ઇબ્રાહિમ શૉ ‘અજૂની’ માં દેખાશે. આ જલદી સ્ટાર ભારત પર પ્રસારિત કરવામાં આવશે, જેમાં શોએબ ઇબ્રાહિમ મુખ્ય ભૂમિકામાં દેખાશે. શોએબ ઇબ્રાહિમે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના અપકમિંગ શૉ વિશે વાત કરી છે,

સાથે જ આને લઇને પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, – સાડા ત્રણ વર્ષ બાદ ટીવી પર વાપસી કરવાને લઇને હું ખુબ વધારે એક્સાઇટેડ છું, એટલુ જ નહીં હું શૉ અજૂની મારી ભૂમિકા ‘રાજવીર’ને લઇને પણ ખુબ ઉત્સાહિત છું કેમ કે આ મારો એકદમ અલગ રૉલ છે. મે પહેલા આવો રૉલ પ્લે નથી કર્યો. જ્યારે મને આ રૉલ ઓફર કરવામાં આવ્યો ત્યારે મને ખબર હતી કે મેન કેટલીય રીતે ખુદને તૈયાર કરવો પડસે. હું દર્શકોની સામે આવવા અને તેમની પ્રતિક્રિયા જાણવા માટે બેસબ્રીતી ઇન્જતાર કરી રહ્યો છું. શોએબ ઇબ્રાહિમ ‘જીત ગઇ તો પિયા મોરે’, ‘કોઇ લોટ કે આયા હૈ’, ‘રહના હૈ તેરી પલકો કી છાંવ મે’ જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. તેને અસલી ઓળખ ‘સસુરાલ સિમર કા’માંથી મળી છે. જેમાં તેને પોતાની પત્ની દીપિકા કક્કડ ની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

Related Posts