૪૦૦ છાત્રો ભર તડકે ભોજન લેવા મજબૂર ઉનાના કાળપાણ ગામની શાળાનું મકાન જર્જરીત હોવાથી બાળકો દયનિય હાલતમાં . . . .
ઊના તાલુકાના નાના ખેલા કાળાપાણ ગામની જહેરીત શાળામાં પો.૧ થી ૮ ના ૫૬૬ છાત્રો એ પાણીમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના કુલ ૧૮ મો માંપી ૧ રૂમો જર્જરીત હોવાપી તોડી પાડવામાં આવેલ છે. તેપી હાલ શાળાનો અભ્યાસ રૂમ બે પાળીમાં ચાવી રહ્યો છે. પરંતુ આ પ્રા.શાળામાં છાત્રો માટે મધ્યાહન ભોજન માટેની સુવિધાનો સદંતર અભાવ હોય પ્રા.શાળાની મુલાકાત લેતા પ્રા.શાળામાં મધ્યાહન ભોજનના વરવા દૂષો સામે આવ્યા. સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે મસમોટી વાતો પાય છે, પરંતુ સીક્કાની બીલ્ડબાજુ તદન વિપરીત હવા મળી રહી હોય તેમ શાળાના ૪૦૦થી વધુ છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહન ભોજન લેતા હોવાના દ્રશ્યો સેવા મળતા હતા. અને ભોજન લીધા બાદ ડિશો પ૦ છાત્રો દ્વારા સા કરાતી હોવાનું જોવા મળેલ હતું. કોળાપણે પ્રા.શાળામાં હાલ ૫૬૬ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. સાળામાં કુલ ૧૮ સો હતા જેમાંથી ૧ રૂમો સાવ જર્જરીત થઇ ગયેલ
Recent Comments