૭૫ મા સ્વતંત્રતા દિવસ પર્વ જિલ્લા કક્ષાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે ઉજવવામા આવ્યો**GVK EMRI 108 અમરેલી ના જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે ઇમરજન્સી 108 કર્મચારી શ્રી મહેશભાઈ દૂધરેજીયા ઈ.એમ. ટી તથા શ્રી મહેશભાઈ રામપ્રસાદી. પાયલોટ તથા ખિલખિલાટ સેવાના શ્રી બાબુભાઈ લાખનોત્રા કેપ્ટન તેમજ શ્રી નરેશભાઈ ખેતરીયા H.B.C નું કોરોના વોરિયર્સ તરીકે માનનીયશ્રી ઇશ્વરસિંહ પટેલ રાજ્યકક્ષા ના મંત્રીશ્રી સહકાર, રમત ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો) વાહન વ્યવહાર ના વરદ હસ્તે તથા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તેમજ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ અને બીજા માનનીય પદાધિકારીઓ ની હાજરી મા સમગ્ર ટીમની કામગીરી ને બિરદાવી હતી અને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા
૭૫ મા સ્વતંત્રતા દિવસ પર્વ GVK EMRI 108 અમરેલી ના જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા

Recent Comments