દામનગર શહેર ની નગરપાલિકા કચેરી નો ભગો પટેલ શેરી માં એકાએક ૭૫ વર્ષ પહેલાં અવસાન પામેલ વ્યક્તિ ના નામે માંગણા બિલ દામનગર પાલિકા માં આઝાદી કા અમૃત મહોત્સવ કાળ ચાલે છે અવસાન પામેલ વ્યક્તિ ની મિલ્કત માં ભાયું ભાગ પડ્યા તેના અલ્ફ અલગ આકારણી થઈ વેરા નિયમિત ભરાય છે તેમ છતાં એકાએક વર્ષ ૨૦૨૨/૨૩ ની આકારણી માંગણા બિલ ફટકારતી પાલિકા આશરે ૭૫ વર્ષ પહેલાં આઝાદી વખતે અવસાન પામેલ વ્યક્તિ ના ૬ દીકરા ના ભાયું ભાગે જૂની વડીલો પારજીત મિલ્કત માં ત્રણ ભાગે જુના આકારણી નંબર ૦૬૧૧ તેમજ ૦૬૦૮ તેમજ ૦૫૧૦ થી અલગ અલગ ત્રણ અકારણી નિયમિત ભરપાઈ કરાય છે આ મિલ્કત ના ત્રણ હિસ્સા ની ત્રણ આકારણી છતાં એકાએક માંગણા બિલ થી પરિવાર જનો અસરજ પામી ગયા ૭૫ વર્ષ બાદ અવસાન પામેલ વ્યક્તિ ની ચોથી પેઢી ચાલે છે પટેલ શેરી માં આવેલ વડીલો પારજીત મિકલત માં ત્રણ ભાગ પડ્યા ત્રણ ભાયું ભાગે અલગ અલગ વેરા ભરપાઈ કરે છે તેમ છતાં ખોટી આકારણી કેમ કરાય ? અત્યાર સુધી માં એકાએક વર્ષ ૨૦૨૧/૨૨/૨૩ બે વર્ષ થી જ કેમ માંગણા બિલ આતે કેવો આઝાદી કા અમૃત મહોત્સવ ? અત્યાર સુધી આવો કોઈ વેરો બાકી કે માંગણા બિલ નહિ અને એકાએક ૭૫ વર્ષ બાદ અવસાન પામેલ વ્યક્તિ ના નામે વેરો કેમ ? શુ દાદા પાસે સ્વર્ગ માં મિલ્કત હશે ? તેનો વેરો પાલિકા માંગતી હશે ?
૭૫ વર્ષ પહેલાં અવસાન પામેલ વ્યક્તિ ના નામે એકાએક આકારણી વેરો ભરવા માંગણા બિલ પરિવાર જનો માં અસરજ સ્વર્ગ માં મિલ્કત હશે

Recent Comments