અમરેલી

૮૦+ વરિષ્ઠ અને દિવ્યાંગજન મતદારોએ કર્યુ ટપાલ મતપત્ર દ્વારા મતદાન

જિલ્લાના ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિભાગના ૮૦+ વરિષ્ઠ અને દિવ્યાંગજન મતદારો દ્વારા તાજેતરમાં ટપાલ મતપત્ર મારફત મતદાન કરવામાં આવ્યું હતું. ૮૦+ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને કોઈપણ તકલીફ વિના  તેમના મતદાધિકારનો ઉપયોગ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

Related Posts