વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં ફરજ સોંપવામાં આવી હોય તેવા અધિકારી કર્મચારીઓને વિવિધ ચૂંટણી ફરજ માટે આગોતરી તાલીમ આપવામાં આવે છે. ૯૬- લાઠી-બાબરા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવવાની છે તેવા ફર્સ્ટ પ્રીસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી.
૯૬- લાઠી-બાબરા મતવિસ્તારમાં ચૂંટણી ફરજના ફર્સ્ટ પ્રીસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી

Recent Comments