વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. ૯૮-રાજુલા વિધાનસભા બેઠક પર આજરોજ સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૨૦.૮૬ ટકા મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ મતદારોની ટકાવારી ૨૩.૨૮ છે અને મહિલા મતદારોની ટકાવારી ૧૮.૨૮ છે. સમગ્ર અમરેલી જિલ્લામાં ઉત્સાહપૂર્વક મતદાન ચાલુ છે.
૯૮-રાજુલામાં સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૨૦.૮૬ ટકા મતદાન નોંધાયું

Recent Comments