૯૮- રાજુલા – જાફરાબાદમાં પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરને મોડેલ મતદાન મથક બનાવવા અને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી
વિધાનસભા સામન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે વિવિધ અધિકારી કર્મચારીઓને અલગ અલગ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લાના ૯૮- રાજુલા – જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમમાં મોડેલ મતદાન મથક બનાવવા અને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી.
Recent Comments