સુરત કામરેજ ના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરે જાણીતા સમાજ ચિંતક સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા અને ડો સી એમ વાઘાણી અને તેના ટ્રસ્ટીઓ અને સભ્યો એ આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત ખાતે ૧૭૫ સિનિયર સિટીજન નો પોગ્રામ રાખી.વડીલો ને બતાવ્યું કે આપડે કેટલા સુખી છીએ અને માનવ મંદિર ની મુલાકાત લીધી અને બધા પ્રભુજી ને ભોજન પ્રસાદ કરાવ્યું અને સાથે ભોજન લીધું અને માનવ સેવા ના ટ્રસ્ટીઓ નું સન્માન કર્યું અને સેવા ના ભેખધારી મોટિવેશનલ સ્પીકર રીચ થીંકર કાનજીભાઈ ભાલાળા એ મનનીય વ્યક્ત આપી સર્વો ને સાંબોઘ્યા અને આવી સંસ્થા ના અદભુત સંચાલન બદલ આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે સામાજિક પ્રસંગો આવી સંસ્થા ના આશ્રિત મનોદિવ્યાંગ વચ્ચે ઉજવી પીઠબળ આપવું એ શ્રેષ્ટતમ સેવા છે સમાજ ના દરેક વ્યક્તિ ને આ લોકો ને સાથ આપવો જોઈએ
આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના ટ્રસ્ટી સહિત ૧૭૫ વડીલો પધાર્યા

Recent Comments