ગુજરાત

1962 એનીમલ હેલ્પલાઇન ના 10 ગામ દીઠ પશુ દવાખાના દ્વારા લંપી રોગ ની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે

પશુઓ માટે આશીર્વાદ સમાન 1962 એનીમલ હેલ્પલાઇન ના 10 ગામ દીઠ હતા પશુ દવાખાના દ્વારા લંપી રોગ ની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે.
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચાલતું અને જીવીકે ઇએમઆરઆઇ દ્વારા સંચાલિત પશુ દવાખાનું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા લોકેશન ના પશુ ચિકિત્સક ડોક્ટર મહેશકુમાર તેમજ સાથી પાઈલટ કમ ડ્રેસર જીતેન્દ્ર મહિડા દ્વારા લંપી રોગની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. પશુમાં લંપી રોગ ના લક્ષણો. શરીર ઉપર ફોડલા થવા, ખાવાનું બંધ કરી દેવું, શરીર ગરમ રહેવું આવા લક્ષણો જણાય તો તુરંત 1962 એનીમલ હેલ્પલાઇન ના ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરો અને અમોલ પશુઓના જીવો બચાવવામાં મદદરૂપ થાઓ તેવી અપીલ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts