2 KWસુધીની સિસ્ટમ પર ૬૦ ટકા સબસિડી, યોજના માટે ? ૭૫,૦૨૧ કરોડની જાેગવાઇ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન સોલાર રૂફટોપના લાભાર્થીઓ સાથેનો સંવાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો તાજેતરમાં ગુજરાતમાં રિઇન્વેસ્ટ સમિટ અને વિવિધ વિકાસકાર્યોના શુભારંભ માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ સપ્ટેમ્બરે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જગદીશભાઈ સુથાર અને તેમના પરિવારજનો તેમજ અન્ય લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના અંશ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, “મારી તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન હું જગદીશભાઈ સુથારના ઘરે ગયો હતો. તેઓ અને તેમના પરિવારજનોએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ લીધો છે. આ યોજનાના અન્ય લાભાર્થીઓ સાથે પણ મેં મુલાકાત કરી. અહીં થોડા અંશ પ્રસ્તૂત છે.”
રંંॅજઃ//ંુૈંંર્ીિ.ષ્ઠદ્બ/હટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ/જંટ્ઠંેજ/૧૮૩૬૨૫૦૬૦૩૨૩૮૧૦૧૩૨૮
યોજના માટે ? ૭૫,૦૨૧ કરોડની જાેગવાઇ, લોન્ચ થયાના એક મહિનામાં ૧ કરોડથી વધુ રજિસ્ટ્રેશન
૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ આ યોજનાને ભારત સરકારે મંજૂરી આપી હતી. આ યોજના માટે ? ૭૫,૦૨૧ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કાર્યક્રમ અમલીકરણ એજન્સી (દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ॅિર્ખ્તટ્ઠિદ્બદ્બી ૈંદ્બॅઙ્મીદ્બીહંટ્ઠંર્ૈહ છખ્તીહષ્ઠઅ -દ્ગઁૈંછ) અને રાજ્ય સ્તરે રાજ્ય અમલીકરણ એજન્સીઓ (જીંટ્ઠંી ૈંદ્બॅઙ્મીદ્બીહંટ્ઠંર્ૈહ છખ્તીહષ્ઠૈીજ -જીૈંછજી) દ્વારા લાગુ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાવર વિસ્તરણ કંપનીઓ/ઊર્જા વિભાગો અમલીકરણ એજન્સીઓ રહેશે. લોન્ચ થયાના એક મહિનામાં જ ૧ કરોડ ઘરોની નોંધણી પોર્ટલ પર થઇ ગઇ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ માર્ચ ૨૦૨૪ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશના તમામ રાજ્યોમાંથી રજિસ્ટ્રેશન થઇ રહ્યા છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પાંચ લાખથી વધુ રજિસ્ટ્રેશન થઇ ગયા છે.
રંંॅજઃ//ંુૈંંર્ીિ.ષ્ઠદ્બ/હટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ/જંટ્ઠંેજ/૧૭૬૮૮૪૦૮૬૮૮૩૦૮૭૯૯૪૨
૨ દ્ભઉ ક્ષમતાની સિસ્ટમ પર ૬૦ ટકા સબસિડી
આ યોજના અંતર્ગત ૨ દ્ભઉ ક્ષમતાની સિસ્ટમમાં સોલાર યુનિટના ખર્ચ પર ૬૦ ટકા સબસિડી આપવામાં આવે છે અને ૨થી ૩ દ્ભઉ સુધીની ક્ષમતાની સિસ્ટમમાં વધારાનો ૪૦ ટકાનો ખર્ચ આપવામાં આવે છે. સબસિડીની ટોચની મર્યાદા ૩દ્ભઉ સુધી છે. વર્તમાન સમયના ભાવ અનુસાર, ૧ દ્ભઉ માટે ? ૩૦,૦૦૦, ૨ દ્ભઉ માટે ? ૬૦,૦૦૦ અને ૩ દ્ભઉ કે તેનાથી વધારેની ક્ષમતા માટે ? ૭૮,૦૦૦નો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે રંંॅજઃ//ॅદ્બજેિઅટ્ઠખ્તરર્ટ્ઠિ.ખ્તદૃ.ૈહ પર આવેદન કરી શકાય છે.
Recent Comments