રાષ્ટ્રીય

DOGE બચતનો ૨૦% ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે અને અન્ય ૨૦% સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેઓ એક નવી અવધારણા પર વિચાર કરી રહ્યા છે. જેમાં ર્ડ્ઢંય્ઈ બચતનો ૨૦ ટકા ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે. અને અન્ય ૨૦ ટકા હિસ્સો સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશે. આ વિચાર વેપારી જેમ્સ ફિશબૈક તરફથી આવ્યો છે. જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આંકડો શેયર કર્યો છે. જેમાં ર્ડ્ઢંય્ઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેને લઇને એલોન મસ્કે જવાબ આપ્યો છે. અને કહ્યુ છે કે, તેઓ આ મુદ્દે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે.

ર્ડ્ઢંય્ઈ મુજબ, આ પગલાંને કારણે ેંજીઇં૫૫ બિલિયનની બચત થઈ છે. જાેકે, એજન્સીએ સ્વીકાર્યું કે કરાર રદ કરવા અને સમાપ્ત કરવા માટેના સૂચિબદ્ધ આંકડા તે કુલનો માત્ર એક અંશ છે. વિભાગે કહ્યું કે તે તેના બચત દાવાઓને સમર્થન આપવા માટે નિયમિતપણે ડેટા પ્રકાશિત કરવાનું ચાલુ રાખશે. ર્ડ્ઢંય્ઈના દાવાઓ છતાં, તેની કથિત નાણાકીય અસર અંગે શંકાઓ રહે છે. મોટાભાગની બચત પ્રમાણમાં નાના કરારોને દૂર કરવાથી થઈ હતી, જેમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ અને કાર્યબળ તાલીમ માટેના કરારોનો સમાવેશ થાય છે.

જુલાઇ ૨૦૨૬માં ર્ડ્ઢંય્ઈ સમાપ્ત થવા પર તમામ ટેક્સ પેયરોના પરિવારને ૫ હજાર અમેરિકી ડૉલરના ચેક આપવામાં આવશે. આ અંદાજિત આંકડો ર્ડ્ઢંય્ઈ દ્વારા ઇં૨ ટ્રિલિયન બચત સુધી પહોંચવાના આધારે છે. જેને મસ્ક “શ્રેષ્ઠ પરિણામ” કહે છે. જેમાં તેનું પ્રારંભિક લક્ષ્ય ઇં૧ ટ્રિલિયનનું છે. ટ્રમ્પનું આ નિવેદન ર્ડ્ઢંય્ઈ દ્વારા ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી અબજાે ડોલરની બચત કરી હોવાનો દાવો કર્યા બાદ આવ્યું છે. મસ્કના નેતૃત્વ હેઠળ, વિભાગે ખર્ચ ઘટાડવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે આક્રમક રીતે સરકારી કરારોમાં ઘટાડો કર્યો છે, સરકારી નોકરીઓ દૂર કરી છે અને સરકારી સંપત્તિઓ વેચી દીધી છે.

Follow Me:

Related Posts