fbpx
Home 2020 December
ભાવનગર

આજે ભાવનગર જિલ્લામા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૪૨ કેસો પૈકી ૪૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના પીપળીયા ગામ
ભાવનગર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે શુક્રવારે ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે

રૂ.૪૩૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામશે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું આધુનિક બસ સ્ટેશન પ્રજાજનોને ગુડ ગવર્નન્સની સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર દ્વારાતા.૦૧/૦૧/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્યના અલગ-અલગ ૦૬સુવિધાયુક્ત બસ સ્ટેશનો પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3708 પર

કોરોના મુક્ત જિલ્લો થવા અમરેલી જિલ્લાનું ધીમે ધીમે પ્રયાણ. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ સામે 6 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા લોકોના સહકારથી પોઝિટિવ કેસ ઓછા થતા હવે જિલ્લો કોરોના મુક્ત જિલ્લા તરફ ધીમે ધીમે પ્રયાણ શરૂ કર્યું છે. આજે 6 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો
ભાવનગર

ગારિયાધાર માધવ ગૌધામ ની મુલાકાતે એન્ટ્રોપ થી પધારેલ મહાનુભવો નું ઉષ્માભયું સ્વાગત કરાયું

ગારિયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ જીવો ની પાલનહાર સંસ્થા માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ મહાનુભવો નાનુભાઈ.પી. સુરાણી એન્ટ્રોપ મોહનભાઇ.બી ધામેલીયા એન્ટ્રોપ હાલ સુરત બંને મહાનુભવો એ પરિવાર સાથે માધવ ગૌધામ ની સેવા પ્રવૃત્તિ નિહાળી અબોલ જીવો નું સુંદર લાલન પાલન નિહાળી સર્વે
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો ૧ તમંચો તથા ૫ જીવતા કાર્ટીસ તથા ૦૧ છરી સાથેત્રણ પરપ્રાંતીય ઇસમોને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસઅધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપરઅંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જેઅન્વયે આવી
અમરેલી

લાઠી નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી હેતુ વિજતંત્ર ના વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટ ના નાણાની નિયમિત ચુકવણી

પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૈકી ની પીવાના પાણીની જરૂરીયાત તેમજ સ્ટ્રીટ લાઈટ ની સુવિધા નિર્વિને અવિરત મળતી રહે તે હેતુસર નગરપાલિકા એ આ બંને સુવિધા માટે નું વિજ બિલ એટલે કે વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટ માટે જે વિજ યુનિટ વપરાશ થાય છે તે નાણા નું ચુકવણું વિજ કંપની ને માસિક ધોરણે કરવાનું હોય છે . ઉપરોકત
અમરેલી

જાફરાબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ આગેવાની બેઠકમળી

જાફરાબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ આગેવાની બેઠકમળી જેમાં રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ટીકુભાઈવરૂ પ્રવિણભાઇ બારૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી

જાફરાબાદ તાલુકાના પાટીમાણસા ગામે ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વિરોધ ના નારા અને સૂત્રોચ્ચાર કર્યા

જાફરાબાદ તાલુકાના ખેડૂતો ની એક બેઠક પાટીમાણસા ગામે  કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ  ની અધ્યક્ષતામાં મળી ને આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાના ગામડે ગામડે જાય  ખેડૂતોને કૃષિ બિલમાં શું ફાયદા અને શું ગેરફાયદા તે સમજાવવા માટે માહિતી આપીબેઠક પુણૅ થયા બાદ ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વિરોધ ના નારા અને
અમરેલી

કડકડતી ઠંડીમાં ખેડુતોને દિવસે વીજળીઆપવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

પ્રવર્તમાન પરિસ્‍થિતીમાં કોરોનાની મહામારી વચ્‍ચેશિયાળાની સીઝન ચાલી રહી છે, વર્તમાન સ્‍થિતીમાં અમરેલી જીલ્લાનાતાપમાનનો પારો નીચલી સપાટીએ હોવાથી કડકડતી ઠંડી પડીરહી છે, જગતના તાત એવા ખેડુતને આવી સખત ઠંડીમાં પણ રાત્રનીવીજળી તંત્ર દ્રારા અપાતી હોય જેથી કરીને ખેડુતોને મજબુરબનીને આવી અસહય ઠંડીમાં પણ
અમરેલી

અમરેલીનાં સરદાર સર્કલે ભર બપોરે સરાજાહેર હવામાં ફાયરીંગ : આરોપીની રીવોલ્‍વર સાથે અટકાયત

રાજકોટના સરધાર નજીકનાં ભંગડા ગામનાં યુવકે બપોરનાં સમયે બહાદુરી દર્શાવી અમરેલીનાં સરદાર સર્કલે ભર બપોરે સરાજાહેર હવામાં ફાયરીંગ આરોપી હવામાં ફાયરીંગ કરીને બોલેરો જીપમાં બાબરા તરફ ગયાનું જણાતા અલગ-અલગ ટીમો પાછળ દોડી ચિતલ-બાબરા વચ્‍ચે ભીલડી પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવીને આરોપીની રીવોલ્‍વર સાથે