પાંજરાપોળ ગૌશાળા અમરેલીના પરિસરમાં ચતુર્ભુજ કાર્યક્રમ કૌશિકભાઈ વેકરીયા, જે.વી. સંઘરાજકા તથા ડો. હિમ પરીખની ઉપસ્થિતિમાં કોરોનાની મહામારીને ઘ્યાનમાં રાખી નિયમ મુજબ યોજાઈ ગયો. સંસ્થાના મંત્રી દિલીપભાઈ પરીખે પ્રારંભમાં સંસ્થાયત નિવેદન, ગૌશાળાની પરિસ્થિતિ અને શાબ્દીક રીતે મહેમાનોનું સ્વાગત
Year: 2020
અમરેલી જિલ્લામાં રાજકીય આગેવાનોની નિષ્ક્રીયતા દિનપ્રતિદિન વધતી હોવાથી હવે જિલ્લાનાં વિકાસ પ્રશ્નો અંગે મીડિયાજગતની જવાબદારી વધી રહી છે. જિલ્લાનાં મુખ્ય મથક અમરેલીમાં પાલિકાકક્ષાની અનેક સમસ્યાઓ વિકરાળ બની હોય ભભઅમરેલી એકસપ્રેસભભ સતત તંત્રની આળશ ખંખેરવાનો પ્રયાસ કરે છે. જે અંતર્ગત અમરેલી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ભંગનાં ઈસ્યુ થયેલ ઈ-ચલણ ભરી દો અન્યથા વાહન માલીકો વિરૂઘ્ધ કાર્યવાહીકરાશે ગૃહ વિભાગ ગુજરાત સરકાર હસ્તકના VISWAS Project નો શુભારંભ તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અન્વયે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહનોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરીનો આરંભ
Recent Comments