fbpx
Home 2021 January (Page 2)
સૌરાષ્ટ - કચ્છ

આઠ સિંહોને વનવિભાગે સક્કરબાગ ઝૂમાં પુરી દેતા ખેડૂતોમાં રોષ

ગીરના સિંહો ધીમે ધીમે જેતપુરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા હતા.જાે કે આ આઠ સિંહોને વનવિભાગે જંગલમાં છોડવાને બદલે સક્કરબાગ ઝૂમાં પુરી દેવામાં આવ્યા છે. જેથી ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.વિસાવદરનાં મોટી મોણપરી ગામના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોનો સાચો મિત્ર અને રખેવાળ સિંહ છે.સિંહની
ગુજરાત

વડોદરામાં મોબાઈલ માટેના પાર્સલમાંથી સાબુ નીકળતા એમેઝોનને નોટિસ

હાલ કોરોના વાયરસની મહામારીને કારણે ઓનલાઇ વસ્તુઓ ખરીદવાનું ચલણ વધ્યું છે. જેના કારણે અનેક સાયબર ફ્રોડ પણ વધવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં પત્નીને બર્થડે ગિફ્ટ આપવા માટે પતિએ ઓનલાઇન મોબાઇલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, પાર્સલમાંથી ફોનના બદલે સાબુ નીકળતા પતિએ પોલીસ ફરિયાદ
ગુજરાત

એસપીઆરએટી નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીની ફરિયાદ પ્રેસિડન્ટ યુવતીએ કહેતો, ‘મારે પાર્ટનર જાેઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું’

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો કરતો હતો અને જ્યારે તે
ગુજરાત

અમદાવાદમાં બીમાર પતિના હાલચાલ પૂછવા ગયેલી પત્ની પર છરીથી જીવલેણ હુમલો

અમદાવાદના વાસણામાં તેના બીમાર પતિના હાલચાલ પૂછવા આવવામાં થોડું મોડું થતા નણંદે તેની જ ભાભીને છરીથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીએ આ બાબતે પોતાની નાનંદા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, રેખાબેન તેના પતિ
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં પોલીસ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ઉત્તર ગુજરાતના થરાદમાં પાલનપુર એસીબીએ લાંચ લેતા એ પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો છે. થરાદ પોલીસ મથકના પીએસઓ વિજય જાદવ એક બુટલેગરને પરેશાન ન કરવા માટે ૭ હજાર રૂપિયાની લાંચ લઇ રહ્યો હતો. આ સમયે એસીબીએ તેની ધરપકડ કરી હતી.થરાદ પોલીસ કવાર્ટરની બહાર આવેલી મહાલક્ષ્મી સોસાયટી નજીક બુટલેગર પાસેથી પોલીસ
ગુજરાત

સુરત વેપારી પુત્ર અપહરણ કેસ ૧ કરોડની ખંડણી વસૂલનાર ગેંગનો મુખ્ય સુત્રધાર પિતાનો ધંધાર્થી મિત્ર નીકળ્યો

સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદમાં ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાનો ૩૬ વર્ષીય પુત્ર કોમીલનું સવારે અપહરણ થયું હતું. ઉમરા પોલીસ, એસઓજી અને ડીસીબીની ૮ ટીમે ૧૨ કલાકમાં ૮ અપહરણકર્તાને ઝડપી ૧.૧૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સુત્રધાર ઈર્શાદ વેપારી અનવર દૂધવાલાનો
ગુજરાત

કોંગ્રેસમાં ૪૩૨ દાવેદાર આવતા કેટલાક કોર્પોરેટરોને કાપવાની ચર્ચા

ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં ડખો સર્જાઈ શકે છે. ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર પંજાના ચિન્હ પરથી ચૂંટણી લડવા ૪૩૨ દાવેદારો ઊભા થયા છે ત્યારે આંગણીના ટેરવે ગણાય તેવા નેતાઓએ માનિતાઓને સેટ કરવા ગોઠવણો શરૂ કરી દીધી છે. કેટલાક કોર્પોરેટરોને કાપવાના પણ સોગઠા ગોઠવાઈ રહ્યાં
ગુજરાત

દોઢ વર્ષના બાદ ૫ હજારથી વધુ ઘરવિહોણા પરિવારોના ઘરના ઘરનું સપનું પૂર્ણ થશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૯ની દિવાળી વખતે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે અમદાવાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે ઈડબલ્યુએસ ફેઝ ૫ના ૫,૦૪૮ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો પણ પછી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને કોરોના મહામારીના કારણે ડ્રો થયા બાદ પણ કોઇ આગળની કાર્યવાહી થઇ શકી ન હતી. હવે દોઢ વર્ષના
ગુજરાત

અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા હાઈકોર્ટે ઉદાહરણ પુરું પાડ્યું

ભરણ પોષણ પેટે દર મહિને રુ. દોઢ લાખ મેળવવામાં ૨૪ વર્ષ સુધી સફળતા ન મળતાં, અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનુ પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની એક મહિલાએ કરેલી કન્ટેમ્પ્ટની અરજીમાં શુક્રવારે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠે કેન્દ્રીય ગૃહ વિભાગને આદેશ કર્યો
રાષ્ટ્રીય

ભારતને જૂન સુધી ત્રીજી કોરોના વેક્સીન મળી શકે છેઃ અદાર પૂનાવાલા

કોરોના મહામારી વિરુદ્ધ ભારત હવે મજબૂત સ્થિતિમાં જાેવા મળી રહ્યુ છે. અહીં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે, એવામાં દેશને કોરોના સંક્રમણ સામે ત્રીજી વેક્સીન પણ મળે એવી આશા જાગી છે. આ મુદ્દે સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, તેઓની કંપની કોરોના વાયરસની