દેશમાં કેટલાક મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે એ બધાની વચ્ચે ધર્મેન્દ્રનો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને ચારેકોર તેની ચર્ચા થવા લાગી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ધર્મેન્દ્ર પોતાની જમીન પર ખેડૂતો સાથે જાેવા મળી રહ્યો છે. તે ખેડૂતોનું મનોબળ વધારતો જાેવા મળી રહ્યો છે અને
Month: February 2021
અનુરાગ કશ્યપની દીકરી આલિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. જે દરરોજ તેમની હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ તેમણે બિકીનીમાં તેમની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાે કે આ ફોટો શેર કર્યાં બાદ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં બાદ આલિયાને ધમકી મળી
જસદણ તાલુકાના વીરનગરમાં રહેતા સંજયભાઇ જયંતીભાઇ ખુંટની વાડીમાં ઉપાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી ચાંપી દીધી હતી. આથી જીરાનો પાક બળીને ખાખ થતા ખેડૂતને સાડા ત્રણ લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસું પાક નિષ્ફળ જતા ખેડૂતે જીરાના પાકથી આર્થિક ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ
૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. તમામ મનપામાં ભાજપનો વિજય થયો છે.રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે ૭૨ બેઠકોમાંથી ૬૮ પર જીત મેળવી છે. કાૅંગ્રેસના સૂપડા સાફ થયા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ શહેર ભાજપના સંગઠનના માળખામાં ફેરફાર થશે. ચૂંટણી જીતેલા હોદ્દેદારોની
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કહેવુ છે કે, ‘રાજ્યમાં કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી રહ્યુ. અહીં કોંગ્રસ ખુદ ખતમ થઈ ગઈ છે. લોકોએ તેમને વિપક્ષને લાયક પણ સમજ્યા નથી.’ રૂપાણીએ કહ્યુ કે એક જ દળને સત્તામાં રહેવા દેવામાં આવે. તેમણે કહ્યુ કે જનતાએ કોંગ્રેસને સંપૂર્ણપણે ફગાવી દીધુ છે.
કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જાેડાયેલા હતાં અને કેશોદ
ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધ્રુજારીની તીવ્રતા ૩.૧ની માપવામાં આવી છે. જાે કે, તેનાથી કોઈ નુકસાન થયાની જાણ નથી. પરંતુ, ઘણા વિસ્તારોમાં ગભરાટ જાેવા મળ્યો હતો અને લોકો ઘરોની બહાર આવી ગયા હતા.જણાવીએ કે, સુરતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયો
રસીકરણ મહાઅભિયાન વચ્ચે ભારતના કેટલાક રાજ્યોમાં ફરી કેસ વધી રહ્યા છે. કોરોનાને નિયંત્રણમાં રાખવામાં શરૂઆતમાં મળેલી સફળતા શિયાળામાં બીજી લહેરમાં ધોવાઈ ગઈ હતી. ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો થયો હતો. પરંતુ હવે રસીકરણની સાથે કોરોના પર કાબુ મેળવવામાં પણ સફળતા મળી રહી છે. જાે કે
ખાતરોના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથીઃ મહેશ કસવાલા રાજ્યના કૃષીમંત્રી શ્રી આર. સી. ફળદુ સાહેબે પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં વેચાણ કરતીખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથીવિપક્ષના કાવા દાવના દબાણમાં કોઈ વિક્રેતા કૃત્રિમ
ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એકશન મોડ પર આવી ગયો છે. મોરબીના ૨ સિરામિક એકમો પર ચેન્નઈમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના તારા મોરબી સુધી જાેડાયેલા નીકળ્યા હતા. અને આ સિરામિક એકમો દ્વારા બેનામી વ્યવહારો થયા હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ
Recent Comments