fbpx
Home 2021 April (Page 2)
ગુજરાત

દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો

ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે આ ઉદ્યોગને 15000 કરોડનું નુકશાન થયું હતું, 2021માં અન્ય રાજ્યોના વેપારીઓએ આપેલા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે. કોરોના સંક્રમણ વધતાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર મોટો ફટકો પડી રહ્યો છે. અગાઉ આપવામાં આવેલા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ
ગુજરાત

1લી મેથી શરુ થશે રસીકરણ અભિયાન, ગુજરાત સરકારે વધુ 1 કરોડ ડોઝનો આપ્ય ઓર્ડર, મુખ્યમંત્રીએ સૌ કોઈને રસી લેવા કરી અપીલ

મુખ્ય મંત્રી  વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણ ના અગાઉ ના તબક્કાઓ માં  દેશમાં અગ્રેસર રહ્યું છે તેજ  રીતે
ગુજરાત

24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 14,327 નવા કેસ, 9544 દર્દી થયા સ્વસ્થ, 180 દર્દીના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,327 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 9544 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 180 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.  રાજ્યમાં કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે 9544 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. અત્યાર
અમરેલી

કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાનો અમરેલી માટેના આ માનવતાવાદી નર્ણયિને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા પ્રવર્તમાન કોરોના મહામારીને રોકવા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પોતાની ગ્રાન્ટમાંથી ૧ કરોડ ફાળવ્યા

કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલા સાહેબ પોતાના વતન અને પોતાના જિલ્લામાં તમામ તાલુકામાં હાલની કોરોનાની પરીસ્થિતને ધ્યાનમાં રાખી ઓકિસજનની જરૂરીયાત માટે પોતાની પાસે રહેલ ગ્રાન્ટ માંથી રૂ.૧ કરોડ જેટલી રકમ ફાળવી દીધેલ છે. અમરેલી જિલ્લાનાં સિવીલ હોસ્પિટલ ખાતે તેમજ સબ ડીવીઝન હોસ્પિટલ રાજુલા ખાતે
અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા કે.કે. મહેતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે મુખ્યમંત્રી પાસે લેખિત માંગણી કરી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે કે. કે. મહેતા સિવિલ હોસ્પિટલમા મુલાકાત લીધી  અને ડોક્ટર સાથે હાલની પરીસ્થિતિ વિષે ચર્ચા કરી ત્યારે આ હોસ્પિટલ ઘટતા સ્ટાફ અને મેડિસિન બાબતે કલેકટર સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી  અને સરકાર પાસે માંગણી કરી કે સાવરકુંડલા ખાતે સિવિલ હોસ્પિટલમા કોવીડ૧૯ ના દર્દીઓની સારવાર ચાલુ છે
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાકોને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડુતોને યોગ્ય વળતર ચુકવવા સરકારને રજુઆત કરી

અમરેલી જિલ્લામાં બે ત્રણ દીવસથી પવન – વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થઈ રહયો છે. જેના હિસાબે અમરેલી જિલ્લાનાં તાલુકાઓમાં બાગાયતિ પાક કેરી ખરી પડવાથી અને આંબાનાં વૃક્ષો પડી જવાથી તેમજ તલ અને બાજરીનાં પાકોને નુકશાન થયેલ છે. અમરેલી જિલ્લામાં પાકોને થયેલ નુકશાનનું સર્વે કરી ખેડુતોને યોગ્ય વળતર મળી રહે
અમરેલી

સામાજીક મુલ્યવર્ધક રાજનિતીજ્ઞ, સર્વમાન્ય લોકસેવક–માગદર્શકનવિનચંદ્ર રવાણીનો ખાલીપો વર્તાશે સદગતના આત્માને ભાવસભર શ્રધ્ધાંજલી : દિલીપ સંઘાણી

મુલ્યવર્ધક રાજનિતી પાત્રતા અને સર્વમાન્ય લોકસેવકનું પાત્ર આમ બહુધા આભા સંપન્ન વ્યકિતત્વની વિદાય માત્ર રાજકીય જ નહિં સામાજીક ધોરણે પણ ખાલીપો સર્જનાર રહેશે તેમ પીઢ કોંગ્રેસી નેતા નવિનચંદ્રભાઈ રવાણીના અવસાને ભાવસભર શ્રધ્ધાંજલી પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી, પૂર્વ સાંસદ અને રાષ્ટ્રિય સહકારી અગ્રણી
અમરેલી

આગામી ૫ મે સુધી અમરેલી જિલ્લાના તમામ જનસેવા તથા ઇ-ધરા કેન્દ્રો બંધ

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારશ્રીની સુચના અનુસાર તથા અમરેલી જિલ્લા
અમરેલી

હોમ આઈસોલેશનમાં રહી કોવીડ-૧૯ની સારવાર કરતા દર્દીઓની પડખે ખડેપગે અમરેલી વહીવટી તંત્ર

અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં અને શહેરી વિસ્તારોમાં કોવીડ -૧૯ થી સંક્રમિત થયેલા પરંતુ ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે જ રહી પોતાની સારવાર કરી શકે છે. આવા દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરતા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ કોવીડ કેલ સેન્ટર ઉભી કરવામાં આવ્યુ છે. આ અંગે વધુ વાત કરતા જિલ્લા
ભાવનગર

સર ટી. હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવાર સુધીમાં સ્થાપિત થનાર ૨૦ હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક તેના નિર્ધારીત સમય પહેલાં જ સ્થાપિત કરાઇ

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધવાં સાથે શહેરની સર ટી. હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓનું દાખલ થવાનું ચાલું રહ્યું છે. કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરિયાત પડવાં લાગતાં સર ટી. હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેંકોને દરરોજ રિફિલિંગ કરાવવી પડતી હતી.આથી સર ટી. હોસ્પિટલના