fbpx
Home 2021 June
અમરેલી

રાજુલા મા આવતી કાલે વૃધ્ધાશ્રમ ખાતે મેગા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે

અમરેલી જિલ્લા ભાજપ અને લાયન્સ કલબ દ્રારા આયોજન સમગ્ર વિશ્વ મા કોરોનાની મહામારી ચાલી રહી છે એવા સમયે કોરોના ને હરાવવા માટેનો એકમાત્ર ઉપાય એ કોરોના વેક્સિનેશન છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ના સોશિયલ મીડિયા વિભાગ તથા લાયન્સ ક્લબ ઓફ રાજુલા દ્રારા મેગા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન આવતી કાલે તારીખ
બોલિવૂડ

કંગના રનૌતનો પાસપોર્ટ થયો રિન્યૂ, એક્ટ્રેસે પોસ્ટ શેર કરી ખુશી જાહેર કરી

કંગના છેલ્લા કેટલાક દિવસથી તેનો પાસપોર્ટ રિન્યૂ ન થવાને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે તેનો પાસપોર્ટ રિન્યૂ થઈ ગયો છે. કંગનાએ આ વાતની જાણકારી તેના સો.મીડિયા એકાઉન્ટ પર આપી છે. પોસ્ટ શેર કરીને એક્ટ્રેસ પોતાની ખુશી જાહેર કરી છે. કંગનાએ એક તસવીર શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર પાસપોર્ટ રિન્યૂ થઈ ગયો
બોલિવૂડ

રણવીર સિંહની ફિલ્મ ‘સર્કસ’ ૩૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસની જ્યારથી ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. તેવામાં તાજેતરમાં જાણવા મળતી માહિતી મુજબ આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. જાે કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ આ દરમિયાન ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ અને થિયેટર રાઇટ્‌સ ડીલની પુષ્ટિ થયાની વાત
બોલિવૂડ

દિલીપ કુમારની ફરીથી તબિયત લથડી, શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા, હોસ્પિટલમાં ભરતી

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી એક વાર તબિયત લથડી હોવાના અહેવાલ આવ્યા છે. જાેકે કહેવામાં આવ્યું છે કે દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં
બોલિવૂડ

શ્રેયસ ઐય્યરે નવા લુકથી ચાહકોને કર્યા આશ્ચર્યચકિત, કેપ્શનમાં લખ્યું, તાજા વાળ શ્વાસની જેમ

ભારતના સ્ટાર ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે પોતાના નવા લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ઐય્યર સોશિયલ મીડિયા પર એકદમ છવાઇ ગયો છે હાલમાં શ્રેયસ ઐય્યરે તેના વાળ ગ્રે કરાવ્યા છે. કેપ્શનમાં લખ્યું, તાજા વાળ શ્વાસની જેમ. શ્રેયસ ઐય્યરના નવા લુકને પ્રશંસકો ખૂબ જ પસંદ કરી રહ્યા
ગુજરાત

વડોદરામાં કોરોના રસીની અછત સર્જાઇઃ લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર છતાં રસી ન મળી

રાજ્ય સરકાર અને વડોદરા પાલિકાએ રંગેચંગે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના હોવાથી મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. વડોદરામાં કોરોના રસી લેવા સમા સ્પોટ્‌ર્સ કોમ્પલેક્સના સેન્ટર પર ૨૦૦ થી વધુ લોકો સવારના ૭ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં રસી નથી મળી
ભાવનગર

ભાવનગરમાં ૧૩ વર્ષીય તરૂણનું તળાવમાં ડૂબી જતાં મોત

ગારિયાધાર તાલુકાના નાનીવાવડી વિરડી રોડ પર આવેલા તળાવમાં ડૂબી જતાં તરુણનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ભારે જહેમત બાદ તરુણની લાશ બહાર કાઢી પીએમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી. ગારીયાધાર ના ખત્રીની કુઈ પાસે ભરવાડ શેરીમાં
ગુજરાત

પુણા-સારોલીની ઇદ્ભન્ઁ માર્કેટની મીટર પેટીમાં આગ લાગતાં દોડધામ મચી

સુરતના પુણા-સારોલી નજીકની આરકેએલપી માર્કેટની મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં અફરા તફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આગ લાગ્યા અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં જ ફાયરકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે આગ લાગતા માર્કેટની બિલ્ડીંગમાં
ગુજરાત

કુકરદા શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ૪ પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત

ડે.સેક્શન ઓફિસર યુવતીને ૨૬ લાખનો ચૂનો લગાડનાર ડ્રાઇવર મુંબઇથી ઝડપાયો

ગાંધીનગરના સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી ૩૧ વર્ષીય યુવતી સાથે વિશ્વાસ સંપાદન કરીને ચાર ગાડીઓ હજીરા પોર્ટ ઉપર ભાડે ચડાવી રોજના રૂ. ૩૮૦૦ ચૂકવવાની લાલચ આપી વલસાડ વાપીનો શખ્શ રૂ. ૨૬.૨૫ લાખની ચાર ગાડીઓ લઈને છૂમંતર થઈ જવા સબબ નોંધાયેલી ફરિયાદના પગલે અડાલજ પોલીસે મુંબઈથી શખ્સની