fbpx
Home 2021 June (Page 2)
ગુજરાત

ભાજપ જ્યારે હાર ભળી જાય છે ત્યારે કોંગ્રેસનો સામનો કરવા બી ટીમ ઉતારે છેઃ હાર્દિક પટેલ

વિસાવદર ખાતે આજે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વધતા જતા ‘આપ’ ના પ્રભાવને ભાજપનો જ ભાગ ગણાવ્યો હતો અને ભાજપ હાર ભાળી જાય ત્યારે કોંગ્રેસનો સામનો
ગુજરાત

મુખ્યમંત્રીનો તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવા આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનો ર્નિણય લીધો છે. ઝ્રસ્ ની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાની સૂચના આપી છે. પ્રભારી જિલ્લા સિવાયના જિલ્લાની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. તમામ મંત્રીઓ જિલ્લામાં જઈને લોકોની
ગુજરાત

આંગણવાડીના બાળકોને ડ્રેસ આપવામાં કોઈ કૌભાંડ નથી થયું,યોગ્ય સમયે સરકાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો ર્નિણય કરશેઃ વસાવા

એક કાર્યક્રમ દરમિયાન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે, ગુજરાતમાં ખૂબ ઝડપથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સતત ઘટાડો થતો રહેશે તો રાજ્ય સરકાર યોગ્ય સમયે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો પણ ર્નિણય કરશે અને આંગણવાડીઓ પણ શરૂ કરવાનો ર્નિણય કરશે. આપણા રાજ્યમાં અન્ય રાજ્ય કરતા ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે.
ગુજરાત

સુરતમાં સુમુલ દૂધનો ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુમુલ દ્વારા સુરત શહેર જિલ્લા અને તાપી જિલ્લામાં જે અન્ય શહેરો કરતા દૂધના ભાવમાં ૨ રૂપિયાથી લઈ ૪ રૂપિયા સુધીનો ભાવ વધારો લેવામાં આવે છે. તે પાછો ખેંચવામાં આવે અને પશુપાલકોને
ગુજરાત

સુરતમાં શાકભાજી વિક્રેતાઓએ જગ્યા ખાલી કરાવતા રોષઃ પોલીસ સાથે ઝડપાઝપી

સુરતના વરાછા ખાતે આવેલા ત્રિકમનગર સોસાયટીમા આવેલી શાકભાજી માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓએ મનપાના અધિકારીઓ જગ્યા ખાલી કરવામાં આવતા જૂના વેપારીઓએ અધિકારીઓ સામે રોષે ભરાયા હતાં. વાતાવરણ તંગ બનતા વરાછા પોલીસે વિરોધ કરતા શકભાજી વિક્રેતાઓની અટકાયત કરી હતી. પોલીસ અને જૂના વેપારીઓ સામસામે આવી ગયા હતાં.
ગુજરાત

વલસાડમાં ગૌસ્કરો બેફામઃ સ્કોર્પિયો કારમાં ગૌવંશની તસ્કરી, સીસીટીવીમાં કેદ

વલસાડ જિલ્લામાં વધુ એકવાર જાહેરમાર્ગો પરથી ગૌવંશની તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રિએ વલસાડના વાપી સેલવાસ રોડ પરથી ગૌવંશની તસ્કરીનો બનાવ નોંધાયો છે. સ્કોર્પિયો કારમાં આવેલા ગૌ-તસ્કરોએ કરેલી ગૌવંશની તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના
ગુજરાત

AMCના લાઇટ ખાતા દ્વારા ટેન્ડર વિના બારોબાર કોન્ટ્રાક્ટરને ૩.૭૨ કરોડનું કામ આપવાની દરખાસ્ત મુકાઇ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૫૦૦ સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર્સ લગાડવાની વિવાદી દરખાસ્ત મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું લાઇટ ખાતા દ્વારા ટેન્ડર વિના બારોબાર કોન્ટ્રાક્ટરને ૩.૭૨ કરોડ રૂપિયાનું કામ આપવાની દરખાસ્ત મૂકાઇ છે, જેમાં શહેરની
ગુજરાત

ગુજરાતમાં ગર્વના સમાચારઃ સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી

અવારનવાર સિંહોના મોતના સમાચાર સામે આવતા રહે છે પરંતુ આ વચ્ચે ગુજરાતના જંગલોથી સારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. સિંહોની વસ્તીમાં ૬થી ૮ ટકાનો વધારો નોંધાયો છે. એક સમાચાર મુજબ વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂનમ
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલઃ ૪૫ મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડ, આર.પી.એફ તથા ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને મોક ડ્રિલ યોજી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આવેલા એરફોર્સના સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના પગલે આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી. અમદાવાદ
સૌરાષ્ટ - કચ્છ

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ગૌપ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક ગૌપ્રમી કાનુ કુબાવતે પોતાના હાથમાં સિરીંઝ ભરાવી લોહી કાઢી આવેદનપત્ર પર લખ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગમાં શહેરની જુદી જુદી ધાર્મિક અને સામાજિક