રાજકોટમાં છેલ્લા ૩ દિવસથી વેક્સિનની પ્રક્રિયા ખોરવાય છે. ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીના હોમ-ટાઉનમાં વેક્સિન માટે પ્રજા વલખાં મારી રહી છે, તંત્રનું આયોજન તીતર ભીતર છે.
Month: June 2021
રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય દરોડામાં કુલ પાંચ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. જે પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા
પરિણીતા ભારત આવી ત્યારે પતિએ ધમકાવીને કહ્યું- સોશિયલ મીડિયામાં ફોટો નહીં મૂકવાના અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાં સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી, જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તેને ગર્ભ ધારણ કરવો પડ્યો, પણ વાત આટલેથી અટકી નહિ. સોનોગ્રાફી દરમિયાન
જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડામાં આવેલા જાણીતા અવધ યુટોપીયા રેસિડન્સી પ્રોજેક્ટનાં એક કર્મચારીએ યુવતીઓની સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે બાદ આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ટુકવાડા માં આવેલું આ અવધ યુટોપિયા પ્રોજેક્ટ જિલ્લાનો વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતો
૯૦ના દાયકામાં પોરબંદરમાં ગેંગવોર ઉપર કંટ્રોલ કરીને કાયદો વ્યવસ્થાને લાઇન પર લાવનાર એવાં ગુજરાત રાજ્યના નિવૃત્ત આઇપીએસ અધિકારી અને પૂર્વ પોલીસવડા તીર્થરાજનું આજે વહેલી સવારે જ નિધન થયું છે. નિવૃત્ત આઇપીએસ તીર્થરાજ ગુજરાત કેડરની ૧૯૮૪ ની બેચના અધિકારી હતાં. ૬૨ વર્ષની વયે તેઓના નિધનથી આઇપીએસ લોબી
કોરોના મહામારીના સમયગાળામાં પોલીસને પણ ફ્રંટલાઈન વૉરિયર ગણવામાં આવે છે. ત્યારે નિયમોનો ભંગ કરતાં લોકોને પાઠ ભણાવવા માટે પોલીસે નવી-નવી તરકીબો શોધી કાઢે છે. આ જ હરોળમાં હવે પોલીસ દારુ઼ડિયાઓને પકડવા માટે ‘વિફ ટેસ્ટ’ (હવાની લહેર દ્વારા દુર્ગંધ પારખવી) કરી રહી છે. આ ટેસ્ટ કરવાથી પોલીસને
શહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જાેકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે. શહેરના દાણીલીમડામાં સસરાએ
યુનિવર્સીટીઓને સરકારે પરીક્ષાઓ માટે આયોજન કરવાનું કહેતા ભાવનગર યુનિવર્સીટીએ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. યુનિવર્સીટીએ ત્રણ તબક્કામાં પરીક્ષાઓ જુલાઈ માસમાં યોજવામાં આવી છે. ૫ જુલાઈથી લઈને વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરવામાં આવશે. ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે એટલે ત્રીજી
સ્ટ્રોંગરૂમ રેકોર્ડીંગની પણ અલગ ફાઈલ બનાવવાની રહેશે, માર્ગદર્શક સુચનાઓ પણ ડીઈઓને મોકલી આગામી ૧૫ જુલાઈથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાર્થી પર સીસીટીવીથી નજર રખાશે. તેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચાલુ હોવા અંગેનો
રાજય ના મેગા સીટી એવા રાજકોટ , સુરત, વડોદરા અને અમદાવાદ આરટીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરવાની માંગ કરાઈ છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો સમય સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. પરંતુ કોરોના લીધે આ મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટનો
Recent Comments