fbpx
Home 2021 July (Page 10)
ગુજરાત

રૂપાણી સરકારનો મોટો નિર્ણય. ૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

ઓગસ્ટના પગારમાં ચૂકવણી, સરકાર પર ૪૬૪ કરોડનું વધારાનું ભારણ આવશે. ઓક્ટોબર-૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે ગુજરાત સરકારે સરકારી પેન્શનરો-કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના ૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને
રાષ્ટ્રીય

બિહારમાં કટિહારના મેયર શિવરાજ પાસવાનની ગોળી મારી હત્યા

બિહારના કટિહાર ખાતે મેયર શિવરાજ પાસવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજ્ઞાત આરોપીઓએ તેમના પર ૩ વખત ગોળી ચલાવી હતી જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે કેએમસીએચ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો. ગુરૂવારે આ ઘટના શિવરાજ પાસવાનની સંતોષ
રાષ્ટ્રીય

યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી. મોટી સફળતાઃ સ્તન કેન્સર માટેના ઝાયડસ કેડિલાના ઇન્જેક્શનને મંજૂરી મળી

ડ્રગ ઉત્પાદક ઝાયડસ કેડિલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી તેના ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનને અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ સ્તન કેન્સરની સારવારમાં થાય છે. ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનનો ઉપયોગ એકલા અથવા અન્ય દવાઓના સંયોજનમાં ચોક્કસ પ્રકારના હોર્મોન રીસેપ્ટરના
રાષ્ટ્રીય

પંજાબ-હરિયાણા હાઇકોર્ટનું નિવેદન. સહમતિથી સંબંધ બનાવ્યા હોય તો પુરૂષ દુષ્કર્મનો સંપૂર્ણ દોષી નહીં

લગ્નનું વચન આપ્યા બાદ જાે વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય લગ્નનું વચન આપ્યા બાદ જાે વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપતી વખતે આ મહત્વની
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની અવળચંડાઈઃ એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરૂવારે ૩ અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા હતા. આ ડ્રોન રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક વચ્ચે જાેવા મળ્યા હતા. તે પૈકીના ૨ ડ્રોન આર્મી કેમ્પ અને આઈટીબીપી કેમ્પ પાસે જાેવા મળ્યા હતા. સુરક્ષા દળોએ
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૫૫૫ના મોત. નિયંત્રણોમાં છૂટછાટ ભારે પડીઃ દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પાછલા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જે એક્ટિવ કેસ ૩ લાખની અંદર આવી ગયા હતા તે ફરી ૪ લાખને પાર કરી ગયા છે. આ સાથે પાછલા કેટલાક
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમિત કેટલા લોકો ઓક્સિજન અભાવે કેટલા મૃત્યુ થયા? લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માહિતી માંગી

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માહિતી માંગેલ છે કે જિલ્લાના કેટલા તાલુકા અને શહેરમાં કોરોના સંક્રમિત લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે તેની સઘળી વિગતો આપવા પત્રમાં જણાવ્યું છે    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૨૦૨૧ના માર્ચ એપ્રિલ અને
અમરેલી

દામનગર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણી રાજા કોટનના ઇકબાલભાઈ ડેરૈયા પરિવારનું પ્રાણ પૂરતું પરમાર્થ સિવિલ હોસ્પિટલને પાંચ ઓક્સિજન બાટલા અર્પણ કર્યા

દામનગર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણી રાજા કોટન ના ઇકબાલભાઈ ડેરૈયા પરિવાર નું પ્રાણ પૂરતું પરમાર્થ દામનગર શહેર ની  સિવિલ હોસ્પિટલ ને પાંચ ઓક્સિજન બાટલા જનહિત માં  સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ ના અગ્રણી રાજા કોટન ઇન્સ્ટ્રીઝ ના ઇકબાલભાઈ ડેરૈયા પરિવાર દ્વારા અર્પણ દામનગર શ્રી
અમરેલી

લાઠી સર્કિટ હાઉસ ખાતે પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર અધ્યક્ષતામાં કોંગ્રેસ કારોબારી બેઠક મળશે

લાઠી તાલુકા કોંગ્રેસ સંગઠન ની અગત્યની મિટિંગ લાઠી સર્કિટ હાઉસ ખાતે યોજાશે  તમામ કાર્યકર્તા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા તમામ સભ્યો એ ખાસ ઉપસ્થિત રહેવા આહવાન કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા  મિટિંગ માં પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર ખાસ ઉપસ્થિત રહેશે
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં હોદેદારો તેમજ કારોબારી સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી અને ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી અને