ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં ટી.ઇ.ટી પાસ કરીને બેઠેલા ૪૭ હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જાેઈને બેકાર બેસી રહ્યાં છે. રોજગારી અને ભરતીના અભાવે આવા
Month: July 2021
જૂનાગઢ સાંનિધ્યે આવેલ ગરવા ગીરનાર પર ગત અઠવાડિયે મેઘરાજાએ ભારે હેત વરસાવેલ હતુ. ત્યારે બેએક દિવસ સુધી ભારે પવન ફુંકાતો હોવાના કારણે રોપ-વે બંધ રહ્યા હતો. બાદ શરૂ થઇ ગયા બાદ છેલ્લા પાંચ દિવસથી ગીરનાર પર ૮૦ થી ૯૦ કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાતો હોવાથી સળંગ પાંચ દિવસથી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતમ થયા બાદ ફરીથી શાળાઓ ખોલવાનો ર્નિણય સરકારે કર્યો હતો. અને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓનાં દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. તેવામાં હવે શાળાઓ માટે બીજા એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યમાં સવારની સ્કૂલો સવારે તો બપોરની સ્કૂલો હવે બપોરે શાળા શરૂ કરી
રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ – પાઠ્ય પુસ્તકો સરકારી – ગ્રાન્ટેડ
રાજકોટની બજારમાં ફરી એક વખત દુપટ્ટા ગેંગનો આતંક સામે આવ્યો છે. દુપટ્ટા ગેંગની ચાર જેટલી મહિલાઓ દ્વારા સોની બજારમાં આવેલ શક્તિ જ્વેલર્સમાં ચારથી પાંચ કિલો ચાંદીના દાગીનાના ડબ્બાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરની સોની બજારમાં ધોળા દિવસે ચોરીની ઘટના ઘટી હોવાનું
અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા
મહિલાઓ માટે લાંબા વાળ સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. વાળ વધારવા માટે યુવતીઓ મોંઘા શેમ્પૂ, કંડિશનર અને સાબુ પાછળ કેટલાય રૂપિયા ખર્ચી નાખે છે. જાે કે, ઘણી યુવતીઓ એવી હોય છે જે બીજા લોકોની મદદ કરવા માટે પોતાના વાળનું દાન કરી દે છે. મહેસાણામાં પરિવાર સાથે રહેતી ૨૨ વર્ષની યુવતી પર તેમાંથી જ એક
ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસી આપવામાં આવતી નથી. જાેકે, ગત રવિવારે વેપારીઓ માટે ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે આ રવિવારે પણ રસીકરણની પ્રક્રિયા ચાલું રહેશે. જાેકે, આ રવિવારે જેમને બીજાે ડોઝ બાકી હોય તેમને જ સ્પેશિયલ
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે. યુવકના ઘરમાં બેસી માતા-પુત્રી સહિત પાંચ પુરુષ અને ચાર મહિલાઓ દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે ઘરમાંથી ત્રણ અડધી ભરેલી દારૂની બોટલો, નાસ્તાના પેકેટ, ખાલી ગ્લાસ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. સરદારનગર
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, સોમવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. રાજ્યમાં આગામી ૩ દિવસ
Recent Comments