યુવા લીડરશીપ દેશને આગળ લઈ જશે, ભારત દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે પરિવર્તનના સમયગાળામાં પસાર થઇ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવારે) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા નવા ભારતીય પોલીસ સેવા અધિકારીઓ સાથે વાતચીત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ચર્ચામાં, પીએમ
Month: July 2021
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ભારે મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે દેશના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીની સહારનપુર, યુપી ખાતેથી ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ગેન્ગસ્ટર જઠેડી પર ૭ લાખ રૂપિયાનું ઈનામ છે. ગેન્ગસ્ટર પર દિલ્હી, પંજાબ,
દિલ્હીથી અમદાવાદ સુધીની સફર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. તેના માટે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. કહેવાય છે કે હાઇ સ્પીડ રેલવે કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકની ૩૫૦ કિલોમીટર હશે. જ્યારે સરેરાશ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. આ
તમામ ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થીઓ પાસ થતા ૧૦૦% પરિણામ, ૯,૪૫૫ વિદ્યાર્થીઓને છ-૨ ગ્રેડ મળ્યો ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. સવારથી જ સ્કૂલમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે.
કુલ કેસ ૩,૧૬,૧૩,૯૯૩, એક્ટિવ કેસઃ ૪,૦૮,૯૨૦, કુલ રિકવરીઃ ૩,૦૭,૮૧,૨૬૩, કુલ મોતઃ ૪,૨૩,૮૧૦ કેરળમાં સતત ચોથા દિવસ કોરોના કેસમાં વધારો, સમીક્ષા માટે કેન્દ્રની ટીમ પહોંચી કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના છે પરંતુ તે
આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બંને સરકારો આમને સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બંને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્યમંત્રી બિસ્વા સરમા વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. અગાઉના કેસમાં
સરસ્વતી વિદ્યાલય રાજુલા માં ધોરણ ૧ર ની પરીક્ષામાં વેગડ ધ્રુવ ૯૮.૩ર પી.આર. મેળવી વેગડ પરીવારનું તથા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું ગોૈરવ વધારેલ છે. ચિ. ધ્રુવ ઉપર સગા–વ્હાલા (પરીવાર) અને વિશાળ મિત્ર સર્કલમાંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. ચિ. ધ્રુવના પિતા સંજયભાઈ વેગડની હુંફ મહેનત અને પરવરીશ, માતા
અમરેલી શહેર કોંગ્રેસ સમિતિનું સંગઠન ડીઝોલ્વ થયેલ હોય,નવેસરથી સંગઠન સુદ્રઢ બનાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડયાએ કવાયત હાથ ધરી છે. અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસના વિવિધ સેલ ફ્રન્ટલના હોદેદારોની નિમણુંક કરી શહેર એકે એક બુથ સુધીના કોંગ્રેસપક્ષમાં સક્રીય યોગદાન આપનારા અગ્રણીઓ અને
દામનગર નગરપાલિકા તંત્ર ની અણઆવડત થી સર્જાયેલ સમસ્યા દૂર કરી પ્રાથમિક સુવિધા શરૂ કરવા માંગ કરતા સામાજિક કાર્યકર એ પ્રાદેશિક કમિશનર ને વિવિધ સુવિધા ની માંગ કરતો પત્ર પાઠવ્યો દામનગર શહેર ના સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ અજમેરા શોપીંગ થી પટેલ શેરી સુધી ના પેવર બ્લોક રસ્તા ઓનું રિ ફિટીંગ કરી રસ્તો
દામનગર ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય માં વિવિધ વિકાસ કામો માટે વર્ષ ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી ૧૭ લાખ ના કામો માટે જિલ્લા આયોજન માં પત્ર પાઠવ્યો ખંભાળા પી એ સી કેન્દ્ર માં છ લાખ ના અને લાઠી તાલુકા ના આસોદર પી એ સી છ લાખ ઓક્સિજન કન્ટેનેટર મશીન શિરવાણીયા ગામે
Recent Comments