પ્રવર્તમાન સરકારશ્રીનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે આજે ૧ ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં યુનિવર્સીટીઓ ખાતે લાભાર્થી-વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની વિવિધ યોજનાઓનો લાભ બહોળા પ્રમાણમાં મળી રહે તે અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ કરવા અર્થે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી
Month: July 2021
અમરેલી જિલ્લામાં જાતીય પરીક્ષણના ગુના રોકવા માટે દરેક પીસીપીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ/ ક્લિનિક/ સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ૩૦ દિવસના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સીસીટીવી કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે પૂરતી
આ પરીક્ષા તા. ૧ ઓગસ્ટ ના સવારે ૧૧ થી ૧ કલાક સુધી યોજાશે. આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વીસ્તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ૨૦૦ મીટરના
સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું વેબિનારથી આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ ઓગસ્ટના સોમવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેનશ્રી દિનેશ દાસા સમગ્ર રાજ્યના સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની
અમરેલી શહેરમાં તા. ૧ ઓગસ્ટના કોરોનાની વેક્સીનના બીજા ડોઝ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામા આવ્યુ છે. જે લોકોએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધાને ૨૮ દિવસ પૂર્ણ થયેલ અને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધાને ૮૪ દિવસ પૂર્ણ થયેલ હોઈ તેવા લાભાર્થીઓ માટે તાલુકા શાળા, જેસિંગપરા ટાઉન હોલ, હાઉસિંગ બોર્ડ, ઓમનગર કોમ્યુનિટી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આજે તા. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ, ૨૦૨૧ સુધી પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને
કોરોના ગાઇડલાઇન્સને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવા સુચારૂં આયોજન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આજે તા. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ, ૨૦૨૧ સુધી પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ સૌનો
દામનગર શહેર ના સરદાર ચોક ની ફરતે વર્ષ ૨૦૧૫/૧૬ ના વર્ષ માં ૧૫ટકા વિવેકાધીન ગ્રાન્ટ રૂપિયા ૯ લાખ ૮૩ હજાર નું ટલ્લે ચડેલ આર સીસી રોડ નું ખાતમહુર્ત શહેર ના સરદાર ચોક સર્કલ ફરતે વરસાદી પાણી ભરાયા ના મીડિયા અહેવાલો બાદ એકાએક પાંચ પહેલા મંજુર થયેલ આર સી સી રોડ નું ખાતમહુર્ત કરાયું છે ને […]
. ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા સાહેબ નાઓએ રાજ્યમાં બાયો ડીઝલના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને હેર-ફેર કરતાં ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ નાઓ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત
અમરેલી જિલ્લામા સિંહોમા ઇનફાઈટની ઘટનાઓ વધી રહી છે, ગીર અને રેવન્યુ વિસ્તારમા સિંહો વચ્ચે ઇનફાઈટની વાંરવાર ઘટના સામે આવતી હોય છે. આજે પહેલી ઘટના જાફરાબાદ ના અલ્ટ્રાટેક સીમેન્ટ માઇન્સ વિસ્તારમા 1 વર્ષના સિંહ નું ઇનફાઈટમાં મોત થયાનુ વનવિભાગ દ્વારા જાહેર કરાયુ છે. આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે
Recent Comments