fbpx
Home 2021 July (Page 8)
ગુજરાત

ગાંધીનગરમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો પર પોલીસ ત્રાટકી

ગાંધીનગરનાં જાહેર સ્થળોએ આડેધડ વાહનો પાર્ક કરનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ડીટેઈન કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવેથી સવાર સાંજ પીક અવર્સ દરમિયાન ચેકીંગ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી રહી છે.ગાંધીનગરનાં વિકાસની સાથોસાથ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. શહેરના જાહેર
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પદાધિકારીઓ-અધિકારીઓ માટે ૪૭ લાખના ખર્ચે નવી ૩ કાર ખરીદાશે

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામોને મંજૂરી આપી છે. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ માટે રૂ.૪૭ લાખના ખર્ચે નવી ૩ કાર લેવાનો ર્નિણય લેવાયો હતો. આ ખર્ચ બિનજરૂરી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસનાં મહિલા વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું
ગુજરાત

પતિનાં માતાપિતાની મંજૂરીથી પત્ની માતા બનવા પતિના સ્પર્મને ઉપયોગમાં લઈ શકે છેઃ કોર્ટ

ગત ૨૦ જુલાઇએ ગુજરાત હાઈકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માગણી કરનારી પત્નીની તરફેણમાં આદેશ આપ્યો હતો. અગાઉ કોર્ટે સ્પર્મના સેમ્પલ લેવા માટે જ મંજૂરી આપી હતી, પરંતુ એનો ઉપયોગ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. આ કેસમાં વધુ સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે હાલમાં એવો કોઈ કાયદો નથી કે
ગુજરાત

યુવાવર્ગને ફ્રેન્ડશિપ કરવાની લોભામણી વાતો કરી છેતરપિંડી કરનાર બે મહારાષ્ટ્રથી ઝડપાયા

ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવાવર્ગને ફ્રેન્ડશિપ અથવા તો ચેટિંગ કરવાની લોભામણી વાતો કરીને અલગ અલગ ચાર્જના નામે છેતરપીંડી કરનાર ગેંગને સુરત સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ ૬૭ લાખનુ ટ્રેન્જેકશન થયું હોવાનું બહાર
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકામાં રાત્રે સૂતેલી બે બહેનોને સાપે દંશ મારતા મોત નિપજ્યુ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સર્પ કરડવાના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે દ્વારકા જિલ્લામાં ફરી સર્પદંશમાં બે દીકરીઓનો જીવ ગયો છે. ખંભાળિયાના સલાયા ગામમાં ૧૨ કલાકના અંતરે જ બે બહેનોના મોત નિપજ્યા છે. બંનેના શરીર લીલા રંગના બની ગયા હતા, જેથી સર્પદંશથી
ગુજરાત

રાજ્યમાં આગામી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના સેવાઈ રહી છે. જાે કે હવામાન વિભાગે ૩૧ મી જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી
ગુજરાત

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરિણિતાએ આપઘાત કર્યો

એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકી અને લગ્ન માટે દબાણ જેવી હરકતોથી કંટાળીને એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરે છે. તેમની પુત્રી આરતીના લગ્ન પાંચેક
ગુજરાત

રૂપાણી સરકારના વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન

ગુજરાતમાં રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ૧લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણીના કાર્યક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે. એવામાં સરકાર દ્વારા ૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમો સામે કોંગ્રેસના પણ સમાંતર કાર્યક્રમો યોજાવા જઇ રહ્યાં છે. જે કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસએ જાહેર કર્યાં છે. તારીખ ૧લી ઓગસ્ટથી ૯મી
ગુજરાત

વડોદરામાં બિઝમેનને ઇ-સિમની રિક્વેસ્ટ મોકલી ભેજાબાજે એકાઉન્ટ હેક કરી ૪૬ લાખ ઉપાડી લીધા

ઓનલાઇન છેતરપિંડીના વધી રહેલા બનાવોમાં વધુ એક કંપનીના માલિક ભોગ બન્યા છે. સાયબર ભેજાબાજે ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી ૫૧ કલાકમાં રૂપિયા ૪૬ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમમાં ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી છે. ઓનલાઇન
ગુજરાત

રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરોઃ હાઇકોર્ટ લાલઘૂમ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વધુ એક ફટકાર લગાવવામાં આવી છે. માસ્ક ન પહેરનારને પાસા કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટએ કહ્યું કે, ‘રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો. રાજકીય નેતાઓ ખુલ્લે મોઢે રાજકીય રેલીઓ કરે છે ત્યારે કેમ તેઓને પાસા નથી થતાં. વિચાર કરો કે