fbpx
Home 2021 July (Page 9)
ગુજરાત

સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર મૂકાશે. આતુરતાનો અંતઃ આવતીકાલે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આવતીકાલે ૩૧ જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના
ગુજરાત

કોરોના ગાઇડલાઇનઃ સરકારે જાહેરનામું બહાર પાડ્યું. હવેથી લગ્ન પ્રસંગમાં ૪૦૦ લોકો નહિ ૧૫૦ લોકોને જ જાેડાઇ શકશે

રાજકીય તથા ધાર્મિક પ્રસંગોમાં ૪૦૦ લોકોને છૂટ અપાઈ, ૮ મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાત્રિ કફ્ર્યૂમાં ૧ કલાકનો ઘટાડો રાજ્યમાં તાજેતરમાં જ ૮ મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો ર્નિણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા ૩૧ જુલાઈથી ૧ કલાક
ભાવનગર

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું ટિ્‌વટ. ૨૦ ઓગસ્ટથી ભાવગરથી દિલ્હી-મુંબઇ દૈનિક ફ્લાઇટનું સંચાલન થશે

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્‌વીટ કરતા જણવ્યું છે કે કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ૨૦ ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના દરેક ખુણાને એર સર્વિસ સાથે જાેડવાના પ્રસાય થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ
ગુજરાત

ચૂંટણીની તૈયારીઓઃ ૧૫ ઓગસ્ટ બાદ ભાજપના પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત આવશે

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આગામી સમયમાં હવે ગુજરાતનું રાજકારણ તેજ બનશે તેવા ભણકાર વાગી રહ્યા છે. આગામી ૧૫મી ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભાજપના પાંચેય કેન્દ્રિયમંત્રીઓ ગુજરાત આવશે મહત્વનું છે કે આગામી ચૂંટણીને લઈ
ગુજરાત

ગુજરાતનાં ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની, લોકડાઉન બાદ પીનારાની સંખ્યા વધી

રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતની ૪.૩ ટકા વસ્તી દારૂ પીવાની વ્યસની આ ડ્રાય સ્ટેટ માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ રાજ્યસભામાં હાલમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ ૪.૩ ટકા વસ્તી એટલે કે આશરે ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી
ગુજરાત

ભારે વિરોધ બાદ આખરે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાયો

ભારે વિરોધ બાદ આખરે રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશની સુચના બાદ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોમ ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. પ્લેટફોર્મ ટીકીટના ભાવ રૂપિયા ૫૦ થતા ચેમ્બર ઓફ કોમર્સ સહિત સુરતની સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આખરે દર્શનાબેને સૂચના આપતા ટિકિટના દર ઘટાડીને રૂપિયા ૩૦ કરાયા છે. સુરત રેલવે
ગુજરાત

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, ૧૨ કર્મચારીઓને બચાવી લેવાયા

સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના ખાતામાં આગ લાગતાં ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ કરી ૧૨ જેટલા કારીગરોને લેડર (સીડી)ની મદદથી નીચે ઉતાર્યા હતા. મધરાત્રે બનેલી આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની પ્રશંસનીય કામગીરીને લઈ લોકોએ
રાષ્ટ્રીય

ફેસબુકને જલસાઃ ભારતમાં આવક વધીને ૯૦૦૦ કરોડે પહોંચી

ભારતમાં સ્માર્ટફોનનુ માર્કેટ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબૂકને ભારતનુ બજાર ફળી રહ્યુ છે. વિતેલા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતમાં પેસબૂકની આવક વધીને ૯૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે.એક અહેવાલ પ્રમાણે તે
રાષ્ટ્રીય

મોંઘવારીનુ કારણ મોદી સરકારની અંધાધૂધ ટેક્સ વસુલાતઃ રાહુલ ગાંધી

દેશમાં વધી રહેલી મોંઘવારી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે અને લોકો પરેશાન છે પણ તેનો ફાયદો નાના ઉત્પાદકો, દુકાનદાર અને ખેડૂતોને નથી થઈ રહ્યો. મોંઘવારી પાછળનુ કારણ મોદી સરકાર દ્વારા
રાષ્ટ્રીય

પેગાસસ જાસુસી મામલે ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી કરશે

પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહ સુનાવણી કરશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી. રમણાની બેન્ચ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહે કેસને સાંભળશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જસ્ટિસ રમણા સામે આ મુદ્દાને ઉઠાવ્યો, તેમને વરિષ્ઠ