fbpx
Home 2021 August
ભાવનગર

ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર ખાતે ૪૨૧ મો નેત્રયજ્ઞ સંપન્ન

શિશુવિહાર પ્રાંગણમાં સ્વ. શ્રી ચીમનલાલ બી.પારેખની  સ્મૃતિ માં ૪૨૧- મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી રાજીવભાઈ તથા ફાલ્ગુનીબેન પારેખના સૌજન્ય થી યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૫૭ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૧- મો પ્રભુકૃપા
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ યુવા પાખના ઉપપ્રમુખે ભાજપ કર્યા રામ રામ,આપ માં જોડાયા

અમરેલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપના મહેશ સવાણીએ શરદ લાખાણીને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. છેલ્લા લાંબા સમયથી શરદ લાખાણીને પાર્ટીમાં સાઈડલાઈન કરી દેવાતા તે નારાજ દેખાતા હતા. અવારનવાર તે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યકત કરતા હતા તેમની સાથે અમરેલી
અમરેલી

અમરેલીના ચરખડીયા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીના મોત

અમરેલી જિલ્લામાં આજે જન્માષ્ટમીના પર્વ પર ચરખડીયા પાસે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. અકસ્માત એ રીતે સર્જાયો હતો કે ટ્રક પણ રસ્તા પર પલટી ગયો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ચરખડીયા રોડ પર આજે અમરેલીથી આવી રહેલા રાઘવભાઈ ભીખાભાઈ દાવડા અને તેમના પત્ની વિમળાબેન
અમરેલી

રાજુલા નજીક ખાનગી કંપનીના પ્રેસિડેન્ટ જીવલેણ હૂમલો કરનાર ઈસમોને ઝડપી પાડતી રાજુલા પોલીસ

થોડા દિવસો પહેલા રાજુલા નજીક આવેલ હિડોરણા પુલ પર ખાનગી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ શખ્સો વિરુદ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં A-ગુ. ર. નં.૦૮૩૧/૨૦૨૧ IPC કલમ ૩૨૩,૪૨૭,૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ૧૩૫ મુજબ ગુનો નોંઘ્યો હતો. ફરિયાદી ધનંજય રેડી લેટઓબુલારેડ્ડી ઉ. વ.૫૭ ધંધો
અમરેલી

સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકીફોડની ધામધૂમ પૂર્વક

સાવરકુંડલા દાનબાપુ ની જગ્યા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકીફોડ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા શહેર ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુ ની જગ્યા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ વદ આઠમ ને જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી મટકી ફોડ
અમરેલી

અમરેલી ભાજપના આ દિગ્ગજ નેતા AAPનું ઝાડું પકડયું, જિલ્લા પંચાયતના હતા પૂર્વ પ્રમુખ

રાજ્યમાં તહેવારના માહોલની વચ્ચે પણ રાજકીય પારો ગરમાયો છે. ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણીને દોઢ વર્ષની ભલે વાર હોય પરંતુ રાજકીય સોગઠાબાજી અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના (BJP) અમરેલીના (Amreli) દિગ્ગજ નેતા અને જિલ્લા અને જિલ્લા પંચાયતના (Jilla Panchayat
અમરેલી

અમરેલી શહેર ભાજપ દ્વારા ડો.જીવરાજ મહેતાની જ્ન્મ જયંતી નીમીતિ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજભાઈ મહેતાની જન્મ જયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશભાઈ માંગરોલીયા, ભરતભાઈ મકવાણા શહેર ભાજપની ટીમના અન્ય હોદ્દેદારો નટુભાઈ પરમાર,
અમરેલી

રાજુલા તાલુકાના મોરંગીમાં જન્માષ્ટમી શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા

અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના મોરંગી ગામ માં હિન્દુ ધર્મના મહાપર્વ જન્માષ્ટમીના દિને નિમિતે મારુતિ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવા માં આવી ,શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા. કોરોના ની ગાઈડ લાઈન જાળવી રાખી અને મુસ્લીમ સમાજ ના આમંત્રણ ને માન આપી શોભાયાત્રા
અમરેલી

અમરેલી ધોળકિયા પરિવારનો લાડકો ચરિતાર્થ ને જન્માષ્ટમી નિમિતે શ્રીકૃષ્ણની અદભૂત અનુભૂતિ કરાવી.- મોટી સંખ્યામાં લોકો બાળ ગોપાલના દર્શન કર્યા

.અમરેલી ધોળકિયા પરિવાર નો નવ માસ નો લાડકો દીકરો ચરિતાર્થ ને જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર નિમિતે ભગવાન શ્રી કૃષ્ણ નો અદભુત પહેરવેશ કરી બાળ ગોપાલ ના દર્શન યોજાયા હતા આ તકે ધોળકિયા પરિવાર ના મોભી બી.એમ.ધોળકિયા (ની.ઈન્કમ ટેક્સ) અને સુભદ્રાબેન ના પુત્ર કમલેશભાઈ (એલ.આઈ.સી.) અને ભારતીબેન નો પૌત્ર તથા