fbpx
Home 2021 August (Page 3)
અમરેલી

દામનગર બિન વારસી ભિક્ષુક વૃધાનું દેહાંવસાન થતા, સંપૂર્ણ વિધિ પૂર્વક, દાહ સંસ્કાર કરતા સેવા ભાવિ યુવાનો.

દામનગર બિન વારસી ભિક્ષુક વૃધા નું દેહાંવસાન થતા સંપૂર્ણ વિધિ પૂર્વક દાહ સંસ્કાર કરતા સેવા ભાવિ યુવાનો દામનગર શહેર માં ઝેડ એમ અજમેરા હાઇસ્કૂલ બહાર ફૂટપાથ ઉપર બિન વારસી ભિક્ષુક વૃધા નું દેહાંવસાન થતા સંપૂર્ણ વિધિ પૂર્વક દાહ સંસ્કાર કરતા સમાજ સેવી યુવાનોદામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ
અમરેલી

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ટીકુભાઈવરૂ કોંગ્રેસ ના આગેવાનો ની બેઠક મળી

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર અને ટીકુભાઈવરૂ કોંગ્રેસ ના આગેવાનો ની બેઠક મળી અને જાફરાબાદ તાલુકાના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોને લાઈટ વાવાઝોડાની સહાય ગરીબ લોકો ને અનાજ તેમજ વિકાસના કામો સહિત લોક હિત ના કામોની ચર્ચા કરવામાં આવી
અમરેલી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની નિર્ભયતા ન્યાય પાલિકાની આંખો ભીંજવી…” નથી ખબર અમારે પંથ શી આફત ખડી છે ખબર એટલી છે માત ની હાકલ પડી છે “

રાષ્ટ્રીય શાયર ની ૧૨૫ મી જન્મ જ્યંતી એ તેમની નિર્ભયતા હાજર જવાબી પણું ન્યાય પાલિકા માં વ્યથા ની ગાથા રજૂ કરનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની ધરપકડ કરીને તેમને ધંધુકા અદાલતમાં રજુ કરવામાં આવ્યા. અદાલતમાં  તેમના ઉપર લોકોને સરકાર સામે ઉશ્કેરવાનું કરવાનું તહોમતનામું મૂકવામાં આવ્યું, રિવાજ મુજબ
અમરેલી

શીતળા નાબુદી રસીના શોધક નેશનલ વેકસીન ઇન્સ્યુટ્યુટના સ્થાપક સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે પુત્રનું જીવન જોખમમાં મુકનાર ડો. એડવર્ડ જેનરને કોટી કોટી વંદન

શીતળા નાબુદી માટે રસી શોધક ડો  એડવર્ડ જેનર  કોટી કોટી વંદન શીતળા સાતમ નો તહેવાર ત્યારે શીતળા નાબુદી અભિયાન વિશે ડો એડવર્ડ જેનર ની બેનમૂન શોધ અને સંઘર્ષ વિશે જગત કલ્યાણ માટે વૈજ્ઞાનિક અભિગમ માટે પોતા ના પુત્ર ના જીવન ને જોખમ માં મૂકી ને ટ્રાયલ ના ખતરા પછી જગતે સ્વીકારી જે સમગ્ર માનવ સમાજ માટે
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૯ ઓગષ્ટ થી ૦૪ સપ્ટેમ્બર સુધી મેષ :- સપ્તાહના પ્રારંભમાં બીજા સ્થાનમાં આવી રહેલ ચંદ્ર આપના પરિવાર, કુટુંબીજનો સાથેના સંબંધોમાં મધુરતા લાવનાર, નાના મોટા પ્રવાસ, પર્યટનનાં લાભ આપનાર, નાણાકીય રીતે સધ્ધરતા વધારનાર, સમય રહે.બહેનો :- પરિવારજનો સાથે આનંદ, પ્રમોદ