fbpx
Home 2021 September (Page 2)
ગુજરાત

ફરી વાર વિધાનસભામાં ગુંજ્યું માંચડા કૌભાંડ

વનવિભાગના ગીર પશ્ચિમ ડિવિઝનના ચકચારી માંચડા કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ત્રણ-ત્રણ ધારાસભ્યોએ આ સમગ્ર મુદ્દાને વિધાનસભામાં અગાઉ અને હાલમાં ઉજાગર કરી સરકારને ભીંસમાં લઈને તપાસ કરાવવાની ફરજ પાડી છે. જેમાં અગાઉની સરકારમાં મળેલ વિધાનસભાના સત્રમાં ભીલોડાના ધારાસભ્ય અશ્વિનભાઈ જાેષીયારાએ મુદ્દો ઉઠાવ્યો
ગુજરાત

રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો

રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ રહેતા રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૦ ટકા થઇ જવા પામ્યો છે.
ગુજરાત

૧૧ દીપડાની હત્યા અને પ્રાણીઓ પર ક્રૂરતાના અનેક બનાવો

પોરબંદર, જૂનાગઢ, ગોધરા, નવસારી અને અરવલ્લી જિલ્લામાં એક-એક દીપડાની, તથા અમરેલી, ભાવનગર, અને ડાંગ જિલ્લામાં બે-બે દીપડાની હત્યા કરવામાં આવીં છે. તે સાથે કાળિયારના શિકારની પણ ત્રણ ઘટના બની છે. વન્ય પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરવાની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. તે અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી
ગુજરાત

અમદાવાદ પોલીસે પણ ટ્રાફિક જંક્શન પરથી ભિક્ષુક અને જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવવાનો ર્નિણય લીધો

સુરત પોલીસ દ્વારા ભીખ માગવાના રેકેટમાં ધકેલવાનું કામ પણ કરે છે. સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આવા તત્વોનો શોધીને તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણેના પગલાં લેવાશે.એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે ભિક્ષુકોને ટ્રાફિક જંક્શન પરથી હટાવવામાં આવશે તેમને રેન
સૌરાષ્ટ - કચ્છ

જામનગરની રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર

જામનગ શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છસૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની
ગુજરાત

ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના ૨ વર્ષમાં ૧૧૦૯ કિસ્સા પકડાયા

વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ આ જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૧લી, સપ્ટેમ્બર-૨૦૧૯થી ૩૧મી, ઓગષ્ટ,૨૦૨૦ સુધીના એક વર્ષમાં ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા ૯૩૫ વેપારીઓ અને ૧લી, સપ્ટેમ્બર-૨૦૨૦થી ૩૧મી, ઓગષ્ટ, ૨૦૨૧ સુધીના એક
ગુજરાત

પૂર્વ સાંસદ દિનુ બોધાને અમિત જેઠવા મર્ડર કેસમાં જામીન મળ્યા

અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ ૭ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઝ્રમ્ૈં કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ ૬૦.૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને ૫ લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો હતો. સીબીઆઈ જજ કે.
રાષ્ટ્રીય

અવમાનની શક્તિ સંસદ અથવા વિધાનસભા કાયદો બનાવીને આંચકી શકે નહીં :સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે દહિયાને અદાલતની અવમાનના નોટિસ પાઠવતાં પૂછ્યું હતું કે કોર્ટને નારાજ કરવાના પ્રયાસ માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવે. દરિયાએ કોર્ટને જણાવ્યું તેની પાસે દંડ ચૂકવવા માટે સંશાધન નથી અને તે દયા અરજી લઈને રાષ્ટ્રપતિ પાસે જશે. સુપ્રીમ કોર્ટે દહિયાની વર્ષ ૨૦૧૭ના કોર્ટના
રાષ્ટ્રીય

હું સિદ્ધાંતોને વળગી રહીશ, અને લડત આપતો રહીશ: નવજાેત સિદ્ધુ

પંજાબમાં તા. ૨૮મી સપ્ટેમ્બરે, કોંગ્રેસ પક્ષમાં કટોકટી ચક્રવાતી બની રહી. સિદ્ધુએ ત્યાગપત્ર આપ્યા પછી એક મંત્રી રઝીયા સુલતાનાએ પણ પોતાનું પદ સિધ્ધુના ટેકામાં છોડી દીધું. અન્ય નેતાઓ પણ તેના ટેકામાં આવી રહ્યા છે. ચાન્નીએ, તેમની કેબિનેટમાં પોર્ટ ફોલિયો, ફાળવ્યા પછી થોડા કલાકોમાં જ સિદ્ધુએ તેમનું
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી

કેન્દ્ર સરકારે આજે રાજકોટ-કનાલૂસ અને નિમાચ-રતલામ રેલવે લાઇનને ડબલ કરવાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ) ની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજકોટ-કનાલૂસ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧૦૮૦.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ