fbpx
Home 2021 October (Page 2)
અમરેલી

નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જસ્ટિસ બ્રહ્મભટ્ટ ના વરદહસ્તે લાઠી નવા ન્યાય મંદિર નું ભૂમિપૂજન

લાઠી નવા ન્યાય મંદિર નું ભૂમિ પૂજન કરતા નામદાર  પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જસ્ટિસ શ્રી પી એસ બ્રહ્મભટ્ટ સાહેબ એવમ લાઠી જ્યૂડી કોર્ટ જસ્ટિસ બી એન દવે સાહેબ ના વરદહસ્તે નવા કોર્ટ બિલ્ડીંગ નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું આ તકે વકીલ મંડળ ના સિનિયર એડવોકેટ આર સી દવે એડવોકેટ કાજી એડવોકેટ ગુણવંત કોટડીયા
અમરેલી

વિધાનસભાનાં પહેલા મહિલા સ્પીકર શ્રીમતિ નીમાબેન આચાર્ય ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે

મહુવા તાલુકાના તલગાજરડા.તા-૩૦-૧૦-૨૧ના રોજ ગુજરાત વિધાનસભાનાં પહેલા મહિલા સ્પીકર શ્રીમતિ નીમાબેન આચાર્ય ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટ હનુમાનજી મહારાજનાં દર્શન-આશીર્વાદ માટે મોરારિબાપુનાં ગામ તલગાજરડા સ્થિત શ્રી હનુમાન જી મંદિર- ખાતે આવ્યા.પૂજ્ય બાપુનાં દર્શન આશીર્વાદ અને
અમરેલી

“તકેદારી સપ્તાહ” નીચું નિશાન ન માફ ના મહા મુત્સદી જટિલ સમસ્યા માં સચોટ ઉકેલ રોલેટ નાબુદી ના નાયક અખંડ ભારત ના શિલ્પી સરદાર ની ૧૪૭ મી જન્મ જ્યંતી

ભારત દેશમાં જયારે કશાકનું સર્જન થાય છે રાષ્ટ્રને પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા રત્નો આ દેશને અવાર નવાર મળ્યા છે અને તેમના પ્રયાસથી હિંદને પરતંત્રતાના અંધકારમાંથી બહાર લાવી અને અન્યાય અત્યાચારની સામે લડવા મજબુત મનોબળની પ્રેરણા આપનાર સરદારશ્રી વલ્લભભાઈ પટેલનો જન્મ મોસાળ નડિયાદમાં સ ૧૮૭૫ ની ૩૧
અમરેલી

દિવાળીના તહેવારો દરમિયાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નૂતના વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ
અમરેલી

અમરેલીના શેડુભાર ગામે ૮ ગામોનો સંલગ્ન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અમરેલીના શેડુભાર ગામે સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના સાતમા
અમરેલી

૨૨ નવેમ્બર સુધી જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોર્ટસના અભિયાનની નવતર પહેલ અંતર્ગત ૧ નવેમ્બરથી ૨૨ નવેમ્બર સુધી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ