fbpx
Home 2021 October (Page 3)
અમરેલી

અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાયો

રમત ગમત વિભાગ દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું ૨૫ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર એમ પાંચ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના
બોલિવૂડ

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું હાર્ટએટેકથી મોત

પુનીતની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે ૧ ડિસેમ્બર, ૧૯૯૯માં અશ્વિની રેવંત સાથે લગ્ન કર્યા હતાં. બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઇ હતી જે બાદમાં લગ્નમાં પરિણમી હતી. આ લગ્નથી તેમને બે દીકરીઓ છેકન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું અવસાન થઇ ગયું છે. હાર્ટએટેકના કારણે ૪૬ વર્ષની ઉંમરે
બોલિવૂડ

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની તબિયત ખરાબ થતાં ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ

તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દક્ષિણ ભારતીય ફ્લ્મિોના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત ગુરુવારે બગડતા તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોં દ્વારા મળતી માહિતી મુજબ રજનીકાંતની કેરોડિટડ એન્ડાટેરક્ટોમી માઈનર સર્જરી કરવામાં આવી છે. શરીરના કોઈપણ અંગે કે
બોલિવૂડ

જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જાેવા મળી

દિવંગત અભિનેત્રી શ્રાીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ભલે શ્રાીદેવીની જેમ કોઈ બ્લોકબ્લસ્ટર ફિલ્મ ના આપી શકી હોય તેમ છતાં તેનું સોશિયલ મીડિયા ફેનફોલોવિંગ ખૂબ મોટું છે. હાલ ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે જ્હાન્વી કપૂર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી મિરર વર્ક આઉટફિટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી
ગુજરાત

સુરતમાં મહિલાના પતિના અનૈતિક સંબંધના પુરાવા આપવાના બહાને ગેંગરેપ કરાયો

સુરતમાં તારગામની ૩૭ વર્ષીય પરિણીતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો. બે પૈકી એક પરિણીતાના પતિનો જ મિત્ર છે. તેણે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી રેપ કર્યો હતો. કતારગામમાં માનસિંગ(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં ૩૭ વર્ષીય પત્ની મોહિની( નામ બદલ્યું છે) અને બે સંતાન છે. માનસિંગ
ગુજરાત

જમ્મુ કાશ્મીરથી સફરજન, અખરોટ અને ચેરી સીધા સુરત આવશે

સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ કાશ્મીરના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે કાશ્મીરમાં મુખ્યત્વે ગાંદરબલ, પુલવામાં અને બારામુલા જિલ્લામાં ખેતી કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરની સૌથી મોટી એપીએમસી બારામુલા જિલ્લાનાં સોપોરમાં આવેલી છે. આ જિલ્લામાં સફરજનની સૌથી વધુ ખેતી અને વેચાણ થાય છે. તે એપીએમસીમાં
ગુજરાત

દિવાળીના તહેવારોમાં રાત્રે માત્ર ૨ જ કલાક ફટાકડા ફોડવા મંજૂરી

રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં સરકારના જાહેરનામા મુજબ, જાહેરમાં આ ફટાકડા ફોડી શકાશે નહીં. ગ્રીન માન્યતા ધરાવતા ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન તથા વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના અન્ય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને
ગુજરાત

સુરતી મહિલાઓએ મોલમાંથી કાજુ-બદામની ચોરી કરી : સીસીટીવીમાં ઝડપાઈ ગઈ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટની છે. હાલ, દિવાળીનો માહોલ જામ્યો છે, ત્યારે કેટલાંક લોકો શોપિંગ મોલમાંથી ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. સરથાણાની ડી-માર્ટમાં પણ ચાર મહિલાઓ ખરીદીના બહાને ગઈ હતી. દિવાળીના તહેવારને લઈને કાજુ-બદામ જેવા ડ્રાયફ્રૂટ્‌સની કેટલાંક લોકો ધૂમ ખરીદી કરતા હોય છે. આ
ભાવનગર

ભાવનગરમાં રાષ્ટ્રપતિના હસ્તે ૧૦૮૮ પરિવારોને મળ્યું ઘરનું ઘર

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ દરમિયાન રાષ્ટ્રપતિને હાઉસિંગ કમિશનર લોચન શહેરા અને મ્યુ. કમિશનર એમ.એ.ગાંધીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી. જેમાં રાજ્યમાં ૮.૨૪ લાખ મંજુર આવાસો પૈકી ૫.૫૩ લાખ આવાસોની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું. પી.એન.જી.ગેસ લાઈન જાેડાણ સાથે અન્ય
ગુજરાત

દિવાળીને લઇને ભરૂચમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

ભરૂચ શહેર જિલ્લામાં આંતરિક તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં દિવાળીનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. શહેરોમાં મોડે સુધી દુકાનો ખુલ્લી દેખાવા સાથે લોકોની મોડી રાત્રી સુધી ચહલ પહલ જાેવા મળી રહી છે. કોરોનાના કારણે ગત વર્ષે દિવાળીનો તહેવાર નિરસ