સાગપુર ગામમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતા સુમનબેન ઘેર હતા. સાસરી પક્ષના લોકોની કેફીયત અનુસાર સાંજે લાઇટ જતી રહ્યા બાદ ગુમ થઇ ગયા હતા. સાસરિયાઓ દ્વારા અને પિયર પક્ષના માણસો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ભાળ મળી ન હતી અને બીજા દિવસે સાંજે છએક વાગ્યાના સુમારે સાગપુર ગામના ચેહરસિંહ જગતસિંહ
Month: October 2021
થાનગઢ વીજટીમ જ્યારે તપાસ હાથ ધરવા ગઇ ત્યારે ઘટના સ્થળે ૧૫ ટીસી જાેવા મળ્યા હતા. પરંતુ પીજીવીસીએલ અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી કાગળીયા સહિતની કાર્યવાહીમાં હતા.તે દરમિયાન આ ૧૫ ટીસીમાંથી મોટા ભાગના ટીસી સગેવગે કરી નાંખવામાં આવ્યા હતા.આમ દરોડામાં ૩ ટીસીજ ઝડપાયાનુ જણાવાતા બાકીના ટીસી ક્યાં પગ કરી ગયા
ભાજપના નેતા અરવિંદભાઈ ઠક્કર અને સભ્યોના જણાવ્યાનુસાર આ સભામાં વિપક્ષ દ્વારા પાલિકાના પ્રમુખના માધ્યમથી ચીફ ઓફિસરને આ અંગે પ્રશ્ન પૂછતાં ચીફ ઓફિસરે યોગ્ય જવાબ આપ્યો ન હતો અને આ અંગે હું કોઇ જવાબ આપવા માગતો નથી તેવું જણાવતા વિપક્ષ ભાજપના તમામ દસ સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને સામાન્ય સભાનો બહિષ્કાર કરી
તાજેતરમાં જ કેટલાક માલધારીઓ દ્વારા ઢોરપકડ પાર્ટી મહિને લાખો રૂપિયાનો હપ્તો આપતા હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જાેકે આ અંગે તંત્ર દ્વારા કોઈ તપાસ પગલાં તો શું તપાસ પણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. ત્યારે ઢોરપકડ પાર્ટી અને કેટલાક ઢોરના માલિકો વચ્ચે મિલીભગત ચાલતી હોવાની કથિત
વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઇપીએફ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવવાના ર્નિણયને નાણા મંત્રાલયે મંજૂરી આપી છે અને હવે ૮.૫ ટકા વ્યાજની રકમ ઇપીએફ ખાતાધારકોના ખાાતામાં જમા કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચમામ ઇપીએફઓએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇપીએફમાં જમા થયેલી રકમ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવ્યુમ હતું. જે છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો
અમેરિકાના શ્રમ મંત્રાલયના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક દ્વારા બહાર પડતી ઓક્યુપેશનલ આઉટલૂક નામના પુસ્તકના આધારે યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે અગાઉ એવું અર્થઘટન કર્યું હતું કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ વાસ્તવમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશનની કેટેગરીમાં આવી શકે નહીં. તેના આ અર્થઘટનના કારણે જ
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આફ્રિકા ખંડના ૫૪ દેશોમાંથી માત્ર પાંચ દેશો જ વર્ષાંતે વસ્તીના ૪૦ ટકા લોકોનું રસીકરણ કરવાના ધ્યેયને હાંસલ કરી શકે તેમ છે. મે મહિનામાં નક્કી કરવામાં આવેલા આ ધ્યેયને સેશલ્સ, મોરિશિયસ અને મોરોક્કો દ્વારા હાંસલ કરી લેવામાં આવ્યા છે. હવે ટયુનિસિયા અને કેપ વર્ડે પણ
ફેસબુક કંપનીનું નામ મેટા થયું છે તે સાથે જ મેટામાં ૧૦ હજાર નવી નોકરીઓ સર્જાશે. મેટા વર્ચ્યુઅલ રિઆલિટીમાં સોશિયલ મીડિયાની જેમ મોનોપોલી સર્જવાની કોશિશ કરશે. માર્ક ઝકરબર્ગે મેટાના માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીમાં નવા પ્રયોગો હાથ ધરવાના સંકેતો આપ્યા છે. લોકો ડિજિટલી એક બીજાને મળી શકે એવી ટેકનોલોજી
અમરેલી જિલ્લમાં સિંહોની સંખ્યા જે રીતે વધી રહી છે તેવી જ રીતે હવે દીપડાની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે તે લોકો માટે અતિ જોખમી બની રહ્યો છે જોકે દીપડા વન્યપ્રાણીમા અતિ ખૂંખાર પ્રાણી માનવામાં આવી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે રાજુલા શહેરમાં આવેલ મુખ્ય બજાર પાછળ પિરયા ડુંગર નજીક રહેણાંક મકાન
સાવરકુંડલા શહેરમાં રઘુવંશીપરામાં આવેલ પ્રાથમિક શાળા નંબર ૫ માં જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત શહેરના વોર્ડ નંબર ૧,૪,૫,૬ ના શહેરી લાભાર્થીઓ માટે તારીખ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ યોજાયેલ.. આ સંદર્ભ વિવિધ વિભાગો જેવા કે મામલતદાર ખાતે રેવન્યુ અને રેશનકાર્ડ, બેંક,
Recent Comments