fbpx
Home 2021 November (Page 2)
બોલિવૂડ

છેલ્લા ૧૨ વર્ષમાં તે ઘણો બદલાઈ ગયો છે :શશાંક વ્યાસ

શશાંક વર્ષ ૨૦૦૯માં મુંબઈ આવ્યો હતો અને અહીં આવીને પોતાની ઓળખ બનાવી હતી. ૨૦૧૦ માં તેણે પ્રખ્યાત ટીવી સીરિયલ બાલિકા વધૂથી અભિનયની શરૂઆત કરી, જેમાં તે દિવંગત અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી સાથે જાેવા મળ્યો હતો. આ શોમાં તેણે જગદીશ (જગિયા) સિંહની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી
બોલિવૂડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા

રણબીર અને આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સ્ક્રીન પર સાથે જાેવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ઇઇઇ, ગંગુબાઈ કાઠિયાવાડી, રોકી ઔર રાનીકી લવસ્ટોરીમાં જાેવા મળશે. જ્યારે રણબીર ફિલ્મ એનિમલમાં જાેવા મળશે. આ સિવાય તે લવ રંજનની
ગુજરાત

સરકારી નોકરીમાં હોમગાર્ડ જવાનથી માંડીને ય્ઁજીઝ્રમાં ક્લાસ-૧ અધિકારી સુધી અંદાજે કુલ ૨૩,૯૪૨ જેટલી જગ્યાઓ આગામી મહિનાઓમાં ભરવામાં આવશે

ગુજરાતમાં ભરતીની સીઝન શરૂ થઈ હોય એમ લાગી રહ્યું છે, ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. સરકારી નોકરીમાં ્‌ઇમ્, હોમગાર્ડ જવાનથી માંડીને ય્ઁજીઝ્રમાં ક્લાસ-૧ અધિકારી સુધી અંદાજે કુલ ૨૩,૯૪૨ જેટલી જગ્યાઓ આગામી મહિનાઓમાં ભરવામાં આવશે. સરકારી નોકરીનું સપનું જાેનારા ઉમેદવારો પાસે આ ઉત્તમ તક કહી શકાય. હોમગાર્ડ
ગુજરાત

રહેતી બીમાર માતાને મળવા આવેલા પુત્ર પર ૬થી ૭ ટપોરીઓએ અચાનક હુમલો કરી ફેફસાંમાં પંચર કરી દીધું

સુરતમાં એક ખૂબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અડાજણથી સલાબતપુરાના કાલીપુર આંબાવાડીમાં રહેતી બીમાર માતાને મળવા આવેલા પુત્ર પર ૬થી ૭ ટપોરીઓએ અચાનક હુમલો કરી ફેફસાંમાં પંચર કરી દીધું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવાન પર હુમલા પાછળ માથાભારે મહિલાનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પિતરાઈ
ગુજરાત

આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં

ફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ ૧૫ ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ કરવાના ડીજીસીએના ર્નિણયની ફરીથી સમીક્ષા કરવા સરકારે સૂચના આપી છે. જેને કારણે અનેક દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યા છે.આ પરિસ્થિતિ
ગુજરાત

અમદાવાદના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને ૫૧૦૦ રૂપિયાની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને ૫૧૦૦ રૂપિયાની લાંચ લેતા છઝ્રમ્એ રંગે હાથ ઝડપી પડ્યા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી અને લાંચ માગી હતી. છઝ્રમ્એ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી
રાષ્ટ્રીય

હિન્દુઓની હત્યા બંધ થશે પછી જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજજાે

પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધા હતાં. કૌલે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પસંદગી કરાયેલા લોકોની હત્યાથી ભાજપ ચિંતિત છે. તેમણે વધુમાં
રાષ્ટ્રીય

ટિ્‌વટરના નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલ નીમાયા

ટિ્‌વટરના સીઇઓ પદેથી જેક ડોર્સીએ રાજીનામુ આપ્યા પછી નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ છે. આમ ટિ્‌વટર હવે પરાગ અગ્રવાલના હાથમાં હશે. પરાગ અગ્રવાલ કંપનીમાં સીટીઓ તરીકે કામ કરી રહ્યા છે. પરાગ અગ્રવાલે આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. અહેવાલ મુજબ ટિ્‌વટર બોર્ડે પણ તેમના સીઇઓ તરીકેની નિમણૂકને
રાષ્ટ્રીય

આ વર્ષનો વર્ડ ઓફ ધ યર ૨૦૨૧ વેક્સિન શબ્દને મળ્યો

વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને
રાષ્ટ્રીય

ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો

કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ચેપી હોવાની આશંકાની સાથે તે કેટલાય દેશોમાં ઝડપથી ફેલાયેલો હોવાના પગલે કેન્દ્રે જાેખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકરી ગાઇડલાઇન્સ જારી કરી છે. તેની સાથે રાજ્યોને પણ ટેસ્ટિંગ અને સરવેલન્સની વધારવા અને આરોગ્યના મોરચે અપડેટ થવા જણાવ્યું છે. કર્ણાટકના