fbpx
Home 2021 December (Page 4)
અમરેલી

અમરેલી જિલ્લામાં સાત દિવસમાં 8 કેસ નોંધાયા, તમામને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા

છેલ્લા ચાર પાંચ દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા સાત દિવસમાં આઠ કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ વિભાગે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. સાથે પોલીસે માસ્ક બાબતે દંડનીય કાર્યવાહી પણ શરૂ કરી છે.છેલ્લા અઠવાડિયા દરમિયાન અમરેલી શહેરમાં 3,
અમરેલી

લાઠી- દામનગર સ્ટેટ હાઇવેરોડ આઠ કિલોમીટરનો બે કરોડ ના ખર્ચે બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો

લાઠી- દામનગર સ્ટેટ હાઇવેરોડ આઠ કિલોમીટરનો બે કરોડ ના ખર્ચે બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યોલાઠી બાબરા અને દામનગરના માર્ગોનું નવનિકરણ કરવામાં આવી રહ્યું છે વર્ષો જુના માર્ગો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં રજુઆત કરી મંજુર કરાવી કામગીરી શરૂ
અમરેલી

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં પંચાયત વિભાગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

મહાનુભાવોના હસ્તે ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ રાજ્ય સરકારે અમરેલી જિલ્લાની ૭૪ ગ્રામ પંચાયતો સમરસ થતા ૩.૮૪ કરોડની પ્રોત્સાહક અનુદાન રકમ ફાળવી રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન શ્રી અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં
અમરેલી

અમરેલી તાલુકાના સાંગાડેરી ગામે રૂા. ૧૩પ.૦૦ લાખના ખર્ચે એપ્રોચ રોડ ઉપર પુલના કામની મંજુરી મળી

ટેન્ડરની કામગીરી વહેલી તકે કરી, ટુંક સમયમાં જ મંજુર થયેલ એપ્રોચ રોડ ઉપર પુલ બનાવવા કામનો પ્રારંભ થશે. : ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી. અમરેલી તાલુકામાં થયેલ ઢગલાબંધ કામો બાદ વધુ રૂા.૧૩પ.૦૦ લાખ ના ખર્ચ એપ્રોચ રોડ ઉપર પુલ મંજુર કરાવતા : લોક લાડીલા ધારાસભ્ય ધાનાણી ઉપર અભિનંદનની વર્ષા અમરેલી તાલુકાના
અમરેલી

સાવરકુંડલા તાલુકાના શેલણા -ફિફાદ- લૂવારા રોડ એક વર્ષ મંજુર થયેલ તેમ છતાં અતિ બિસ્માર રોડ દસ દિવસમાં નહિ બને તો ધારાસભ્ય પ્રતાપ દુધાત ધરણા ગામ સાથે રાખી કરશે લેખિત પત્રથી જાણ કરતા પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકા ના શેલણા –ફીફાદ –લુવારા રોડ જીલ્લા પંચાયત અમરેલી હસ્તક નાં રોડ અંગેની ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા એક વર્ષ પહેલા સરકાર શ્રી પાસેથી જોબ નબર મેળવી અને વર્ક ઓર્ડર પણ લાવી આપેલ હોવા છતાં તંત્ર દ્વારા આ રોડ ની કામગીરી શરુ નહી કરતા શ્રી પુર્ણેશ ભાઈ મોદી શ્રી, માર્ગ અને મકાન
અમરેલી

દામનગર ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓએ નવનિયુક્ત સરપંચો ની મુલાકાતો લઈ સન્માન કર્યા હતા

દામનગર શહેર ની જી આઈ ડી સી ખાતે લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા પ્રાગજીભાઈ ખેની ભાલવાવ કલાભાઈ કુવાડિયા મુકેશભાઈ નારોલા તલસીભાઈ કાત્રોડીયા ધ્રુફણીયા ડુંગરભાઈ
અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ નર્યું નાટક નારાજ અરજદારો ના કકળાટ સાથે સંપન્ન આધાર કાર્ડ માટે લબડતા નિરાધાર અરજદારો

દામનગર નગરપાલિકા કચેરી ખાતે તાલુકા વહીવટી તંત્ર નો સેવાસેતુ નર્યું નાટક સરકાર ના અભિગમ નો તંત્ર દ્વારા ઉલ્લાલિયો કેમ?સેવાસેતુ ની માત્ર જાહેરાતો કોઈ પણ કચેરી ઓના નિયત નમૂના ઓ કે પ્રોસેસ નહિ થતા ભારે નારાજ અરજદારો નો કકળાટ સંભાળવા મળ્યો સેવાસેતુ માં વહીવટી તંત્ર દ્વારા ખોટા ખર્ચ કરી પારાવાર
અમરેલી

રાજુલાનાં કાતર ગામે ધોળે દિ’એ દીપડો ગામમાં આવી ચડતા ફફડાટ

રાજુલાનાં કાતર ગામે    ધોળા દિવસે દીપડો ગામની અંદર ઘુસી ગયો હતો અને ધોળા દીપડો ગામની અંદર ઘુસતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અને કાતર ગામની અંદર ઠાકર મંદિરમાં દીપડો ઘુસી ગયો અને દીપડાને મંદિરનાં એક 1મમાં પુરી દીધો છે. અને દીપડાના સમાચાર મળતા લોકોનાં   ટોળેટોળા એકઠા થયા હતા અને ફોરેસ્‍ટ વિભાગની ટીમ
અમરેલી

બાબરામાં કાગળ અને પ્‍લાસ્‍ટિકની અવનવી આકર્ષક પતંગનું આગમન

આગામી 14 જાન્‍યુઆરીના રોજ ઉત્તરાયણનાં પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. આ તહેવાર પરિવારના દરેક લોકો સાથે મળી ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણના દિવસે વ્‍હેલી સવારથી લોકો ધાબા ઉપર ચડી જતાં હોય છે અને પતંગ ઉડાડતા હોય. ચા-પાણી અને નાસ્‍તાની જિયાફત માણતા માણતા કાપ્‍યો છે તેના શોર બકોર વચ્‍ચે
અમરેલી

સાવરકુંડલા તાલુકા ના શેલણા ગામ ખાતે તાલુકા નો પ્રથમ સી.એન.જી. પેટ્રોલપંપ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

પૂ.ઉષામૈયા માતાજી અને પૂ. જ્યોતિમૈયા માતાજી તથા પૂર્વકૃષિ મંત્રી, સાંસદસભ્ય, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા તાલુકા માં સૌપ્રથમ સી.એન.જી. પંપ થવાથી તાલુકા ની જનતા માં ખુશી નો માહોલ. સાવરકુંડલા તાલુકા ના શેલણા ગામ ખાતે તાલુકા નો પ્રથમ સી.એન.જી. આર્યવિર પેટ્રોલપંપ નું પૂ.જ્યોતિમૈયા માતાજી