fbpx
Home 2022 January (Page 2)
ગુજરાત

અમદાવાદીઓમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ છે તેના માટે થશે સીરો સર્વે, જાણો શું છે સીરો સર્વે

કોરોના સમયમાં અમદાવાદમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ છે તેને લઈને અગાઉ જુલાઈ મહિના આસપાસ સીરો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બીજી લહેર બાદ સીરો સર્વે કરવામાં આવ્યો હતો.    જોકે પણ અમદાવાદમાં જ નહીં અમદાવાદ સિવાય ગાંધીનગર, સુરત, વડોદરા સહિત ના અન્ય શહેરોમાં પણ સર્વેની કામગીરી
ગુજરાત

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, હોમિયોપેથીનું વિતરણ

વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુસર કોવિડ-૧૯ પ્રતિરોધક ઉકાળા પેકેટનું વિતરણ તથા આર્સેનિક આલ્બ (હોમિયોપેથી ઔષધ)નું ૩૦ જેટલા આરોગ્ય કેન્દ્રો દ્વારા લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળાના ૯૯૨ પેકેટ,
ગુજરાત

કલોલમાં પ્રેમિકાનું અપહરણ કરી હત્યા કરનારો મુંબઈથી ઝડપાયો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ મથકમાં સગીરાનું અપહરણ – દુષ્કર્મની ફરિયાદ વર્ષ ૨૦૨૧ માં દાખલ થઈ હતી. જેનાં પગલે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગુનો ઉકેલી દેવા સ્પેશિયલ ઓપરેશન ગૃપને એક્ટિવ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાની લાશ મળી આવી હતી. આ ગુનાની તપાસ
બોલિવૂડ

બજેટ પહેલા રાજકોટ એન્જિનિયરિંગ એસો.ની સરકાર સમક્ષ ૫ માંગ

રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે અને રાજકોટ શહેરે એમએસએમઇ સેક્ટરનું હબ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય બજેટને લઇ પોતાની અલગ અલગ ૫ જેટલી માંગ રાખી છે. ઉપરાંત આ વર્ષે એસોસિએશન સાથે સરકારની કોઈ પ્રિ-બજેટ
રાષ્ટ્રીય

શિયાળામાં ફાટેલા હોઠની કાળજી રાખવા અને મુલાયમ રાખવા માટે ઘરે જ બનાવો ગુલાબી લીપબામ

શિયાળામાં હોઠ ફાટી જવા તે એક સામાન્ય વાત છે. પણ શિયાળામાં જો હોઠની કાળજી રાખવામાં આવે અને ઘરગથ્થુ ઉપાયથી કેર કરવામાં આવે તો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તમારા હોઠ એકદમ નરમ અને મુલાયમ રહે છે. ત્યારે આજે અમે જણાવીશું હોઠને મુલાયમ રાખવા માટે ઘર પર જ કેવી રીતે બનાવાઈ ગુલાબી લીપબામ… શિયાળામાં
ભાવનગર

ભાવનગરના અલંગ ખાતે ઈન્ડિયન રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ભાવનગરના અલંગ અને આસપાસના ગામડાના લોકોને સરળતાથી લોહી મળી રહે તે માટે ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેંક દ્વારા અલંગ રેડક્રોસ પ્રાયમરી હોસ્પિટલ, પ્લોટ નંબર-૯ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવમાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા અલંગના તમામ પ્લોટ હોલ્ડર્સ અને શિપ રિસાયકલિંગ એસોસિએશનનો અને
બોલિવૂડ

તેજસ્વી પ્રકાશે બિગ બોસ-૧૫ની ટ્રોફી જીતી

તેજસ્વીએ બિગ બોસની ટ્રોફી સાથે ૪૦ લાખ રૂપિયા પણ જીત્યા છે. ખરેખર, બિગ બોસના વિજેતાની જીતની રકમ ૫૦ લાખ હતી, પરંતુ નિશાંત ભટે ૧૦ લાખ સાથે રમત છોડી દીધી હોવાને કારણે હવે વિજેતાને ૪૦ લાખ મળશે. બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રવેશતા પહેલા જ તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે તેને હારવું પસંદ નથી. તેઓએ શરૂઆતમાં જે
બોલિવૂડ

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને તેના જન્મદિવસે ચાહકોએ યાદ કરી

પ્રીતિ ઝિન્ટાનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગાનંદ ઝિન્ટા હતું, જેઓ ભારતીય સેનામાં અધિકારી હતા. તેમની માતાનું નામ નીલપ્રભા છે જે ગૃહિણી છે. જ્યારે પ્રીતિ ઝિન્ટા માત્ર ૧૩ વર્ષની હતી, તે જ સમયે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું
ગુજરાત

સુરતઃ ઓલપાડના પરા વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા સિલિન્ડરમાં બ્લાસ્ટ

સુરતના ઓળપડમાં આગની ઘટના બની છે,ઓલપાડની મુખ્ય બજારમાં આવેલ પરા વિસ્તારની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો,મુખ્ય બજારમાં આવેલ ગેસ સ્ટવ ની દુકાનમાં બ્લાસ્ટની ઘટના બની છે,દુકાનમાં ગેસ સ્ટવ રીપેરીંગ દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી બાદમાં દુકાનમાં આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
રાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધી હવે ચુંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા

યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં જાટ અને ગુર્જર મતદારોની સંખ્યાને જાેતા કોંગ્રેસ જાટ અને ગુર્જર નેતાઓને અહીં ચૂંટણી પ્રચાર માટે મોકલી રહી છે.સાંસદ દીપેન્દ્ર હુડ્ડા નોઈડામાં પ્રચાર કરી શકે છે. પાયલટ આજે દેહરાદૂનની મુલાકાતે છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર માટે ત્રણ ગામોની યાદી માંગવામાં આવી