fbpx
Home 2022 January (Page 3)
રાષ્ટ્રીય

આ ચુંટણી આગામી સદીનો ઈતિહાસ લખશે: અખિલેશ યાદવ

અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજાે રહ્યો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, જીઁ ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી
રાષ્ટ્રીય

કોરોના સામે ભારતે રસીકરણને વધુ મજબૂત બનાવ્યું: રાષ્ટ્રપતિ

સંસદના બજેટ સત્ર પહેલા રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ધારાસભ્યોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ સત્ર વિશ્વ સમક્ષ ભારતની આર્થિક વૃદ્ધિ દર્શાવશે. “આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ અને મેડ ઈન ઈન્ડિયા રસીઓ અંગે વિશ્વમાં
રાષ્ટ્રીય

બગલમાં વળતા પરસેવાને દુર કરવા તમે તો ક્યાંક ડીઓડરન્ટ નથી લગાવતાને? થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર..

આજકાલ ફેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને ફેશનના કારણે જ ઘણા લોકો પોતાના સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. ફેશનની ઘણી એવી વસ્તુઓ છે જે તમારા માટે ઘણી નુકશાનકારક હોઈ શકે છે. આજની જનરેશનના લોકોની ફેશન ત્યાં સુધી પૂરી નથી થતી જ્યાં સુધી તે પોતાના આખા શરીરમાં ડિયોડ્રેન્ટ ના છાંટી લે. એમાં પણ મહિલાઓની આદત […]
રાષ્ટ્રીય

તમામ સાંસદો, પક્ષો ખુલ્લા મને ઉત્તમ ચર્ચા કરે: વડાપ્રધાન મોદી

નાણામંત્રી ૧ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. કોવિડ રોગચાળાના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, સત્રના પ્રથમ તબક્કા દરમિયાન, લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજવામાં આવશે, જેથી કોવિડ સંબંધિત સામાજિક અંતરના
રાષ્ટ્રીય

કાળું મીઠું કે સીંધાણું મીઠું, જાણો સ્વાસ્થ્ય માટે કયુ વધારે ફાયદાકારક

મીઠું સ્વાદમાં વધારો તો કરે છે પરંતુ હેલ્થ માટે પણ એ એટલું જ હાનિકારક છે. સામાન્ય રીતે લોકો સફેદ, સિંધાણું તેમજ કાળું એમ ત્રણ પ્રકારના મીઠાનો ઉપયોગ કરતા હોય છે. જો કે મોટાભાગના લોકો સફેદ મીઠાંનો ઉપયોગ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે, સામાન્ય મીઠામાં આયોડીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે
રાષ્ટ્રીય

દરરોજ બ્રશ કરો છો પણ દાંત પીળા છે?, દાંત પર લગાવો આ એક વસ્તુ, દાંત ચમકે નહીં તો કહેવું…

ઘણા લોકોના દાંત પીળા હોય છે. ઘણી વખત એવું નથી હોતું કે તેઓ બ્રશ નથી કરતા હોતા. તેઓ દરરોજ બ્રશ કરતા હોય તો પણ તેના દાંત પીળા લાગે એટલે સામેવાળી વ્યક્તિને એવુ લાગે કે શું આ ક્યારેય બ્રશ નહીં કરતા હોય. પણ આજે અમે આપને રામબાણ નુસ્ખો જણાવીશું. જે તમે ઘરે જ કરી શકો. આપણે […]
રાષ્ટ્રીય

વધેલી રોટલીને ફેંકી ન દેતા.. બાળકો માટે ઘરે જ બનાવો હેલ્ધી પીઝા, બાળકો પણ આંગળા ચાટતા રહી જશે….

આપણે સવારે રોટલી કે ભાખરી નાસ્તામાં કરીએ છીએ. અને બપોર જમવામાં રોટલી અને શાક બનાવીએ છીએ. પણ ઘણી વખત એવું બને કે સવારની અથવા તો બપોરની વધેલી રોટલી પડી રહે છે. જે રોટલીને આપણે ફેંકી દઈએ છીએ અથવા તો ગાયને ખવડાવીએ છીએ.. પણ આજે અમે આપને જણાવીશું ઘર પર જ કેવી રીતે બનશે હેલ્ધી અને […]
બોલિવૂડ

અજય દેવગણનું OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ, ડિઝની હોસટાર પર જોવા મળશે તેની આગામી વેબ સીરીઝ

બોલિવૂડનો વર્સેટાઈલ કલાકાર અજય દેવગણ આગામી સમયમાં વેબસીરીઝમાં જોવા મળશે. રુદ્રા નામની વેબસીરીઝનું ટ્રેલર લોન્ચ થઇ ચૂકી છે. ડિઝની હોતસ્ટાર પર અજય વેબ સીરીઝ માં કોપ્સના રોલમાં જોવા મળશે. એની સાથે સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના પણ જોવા મળશે.   બોલિવૂડના સિતારાઓ પણ વેબ સીરીઝ ના નાના પડદે ડેબ્યુ કરી રહ્યા
બોલિવૂડ

ઘણા સમય બાદ શાહરૂખ કરશે બેક ટુ બેક શૂટિંગ, જાણો કયા છે તેના પ્રોજેક્ટ

બોલિવુડ કિંગ ખાન તરીકેની નામના મેળવી ચૂકેલ શાહરુખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ કરતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાહરુખની કોઈ મોટી સફળ ફિલ્મો આવી નથી. શાહરૂખ ખાને અગાઉ કરેલી ફિલ્મમાં કોઈ એવી ફિલ્મ નથી કે જે મોટી છાપ છોડી ગઈ હોય અને દર્શકોને ફિલ્મ યાદ હોય કે જેની સતત વાહ વાહી થઈ […]
બોલિવૂડ

ઉર્વશી રૌતેલાએ અરબ ફેશનવીકમાં અધધ 40 કરોડનો ડ્રેસ પહેર્યો, શું છે ખાસિયત

ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. સ્વર્ગમાં જે ઉર્વશી ના વખાણ સાંભળ્યા હતા એ પ્રકારની સુંદરતા આ ઉર્વશી ધરાવે છે. જેથી જ તે ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ એટલી જ પોપ્યુલર છે. એટલે તાજેતરમાં જ અરબ ફેશન વીકમાં તેને ભાગ લીધો હતો જ્યાં તેને 40 કરોડ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.    ઉર્વશી