સરકારી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય બાબતો વિષેની જાણકારી અપાઇ ૦૦૦૦૦૦ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શિહોર તાલુકાના વળાવડ ગામે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવા સાથે આ લાભ મેળવવાપાત્ર લાભાર્થીઓને જે- તે સેવાના આદેશો
Month: March 2022
લાઠી શહેર માં સંપૂર્ણ મફત આયુર્વેદીક સર્વરોગ હોમિયોપેથીક નિદાન તથા સારવાર કેમ્પ (આયુષ મેળો) યોજાયો શ્રી મહાકાળી માતા મંદિર હોલ, લુવારીયા દરવાજા પાસે લાઠી દર્દીઓ માટે સંપુણપણે મફત આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન તથા સારવાર આ કેમ્પ માં જુના સાંધાના દુખાવા અને સાંધાના વા
ઓસ્કાર એવોર્ડના એક સપ્તાહ બાદ હવે ટૂંક સમયમાં ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૨નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમ મેટ ગાલા ઇવેન્ટ સેલિબ્રિટીઝની ફેશન માટે ફેમસ છે, તેવી જ રીતે ગ્રેમી એવોર્ડને વિશ્વ સંગીત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગ્રેમીના રેડ કાર્પેટ પર હોલીવુડના તમામ એ-લિસ્ટ સ્ટાર્સ દર્શકોમાં ચર્ચા
એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ આર.આર.આરએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આર.આર.આરની કમાણી છઠ્ઠા દિવસે પણ સારી રહી છે. બાહુબલી ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ આર.આર.આરએ વિશ્વભરમાં ૬૦૦ કરોડથી વધુની કમાણી કરી છે, પરંતુ આ ફિલ્મ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગઈ છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે ફિલ્મે
જ્યારથી અનુપમ ખેરની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ રીલિઝ થઈ છે ત્યારથી તે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. દર્શકોએ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. અનુપમ ખેર સહિત આ ફિલ્મના તમામ કલાકારો લોકો તરફથી મળેલી પ્રતિક્રિયાથી એકદમ સંતુષ્ટ છે.
કઠલાલના કાકરખાડમાં દારૂનો વેપલો કરતો બુટલેગર જયંતિ ભેમાભાઈ ડાભીના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આ જયંતિને સાથે રાખી ઘરમાં તપાસ આદરતા ઘરમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી દારૂની ગણતરી કરતાં વિદેશી દારૂની કુલ ૪૧ પેટીઓમા ૩૨૮ બોટલો કિંમત રૂપિયા ૧ લાખ ૩૧
વડોદરા શહેરના ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ છેલ્લા ૩૫ વર્ષથી સ્લોટર હાઉસ કાર્યરત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવા માટે સ્થાનિક અને સિનિયર કોંગ્રસ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ જ્યારથી કાઉન્સિલર બન્યા છે, ત્યારથી આ સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડવા માટે રજૂઆત
બીલીમોરા પાલિકા વિસ્તારમાં દેવધા ઇન્ટેકવેલમાંથી પાણી આંતલિયા ફિલ્ટરેશનમાં લાવી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે. જેમાં આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટના ૧૫ લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ સંપમાં સર્જાયેલા લિકેજના કારણે લાખો લિટર શુદ્ધ જળ વહી રહ્યું છે. જેને પગલે બીલીમોરા શહેરમાં આગામી દિવસોમાં પાણીની તકલીફ
ગુલાબજળનો ઉપયોગ હજારો વર્ષોથી બ્યૂટી પ્રોડકટ્સના રૂપમાં ઉપયોગ થાય છે. ગુલાબજળ બ્યુટી ટોનિકનું કામ કરે છે. આ સ્કિનને નિખારવાની સાથે સાથે બીજા પ્રોબ્લેમ્સ પણ દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ ગરમીમાં કેવી રીતે કરશો ગુલાબજળનો ઉપયોગ.. આ છે ગુલાબજળના જબરજસ્ત ફાયદાઓ ગુલાબજળ સ્કિન માટે પીએચ
નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી જવાહરલાલ નહેરુની ન હતી, એટલું જ નહીં નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સકાર થઈ એની ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહીં, તેવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા ગૃહમાં જાેરદાર
Recent Comments