લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આ દરમિયાન કિંમતી ધાતુઓ સોના અને ચાંદીને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. તેથી, જે લોકો લગ્ન માટે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ફાયદાકારક છે. હકીકતમાં, વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે ગુરુવારે ભારતીય
Month: March 2022
વધતી મોંઘવારીના વિરોધ મામલે કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહીતના નેતાઓ આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી મામલે રેલી યોજવાની હતી પરંતુ પોલીસે આ રેલી યોજવા દિધી નહોતી.આ મામલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસ પર આક્રાેસ કર્યાે હતો અને કાર્યાલયની બહાર જ ઉગ્ર િવરોધ
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા સત્રમાં બંદર અને માછીમારોના પ્રશ્નોને લઈ સરકારને ઘેરી હતી અને આ અંગે રજૂઆત કરતા જણાવ્યું કે, મત્સ્યોદ્યોગનું હબ ગણાતા એવા સૌથી મોટું વેરાવળ બંદરમાં જરૂરીયાત મુજબની સુવિધાનો અભાવ હોવાથી માછીમારો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેની વિપરીત અસર મત્સ્યોદ્યોગ પર
વિધાનસભાનો સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજના દિવસે રખડતા ઢોર નિયંત્રણ પર બિલ લાવવામાં આવી રહ્યું છે. રખડતા ઢાેરના ત્રાસને લઈને લાેકાે પરેશાન થઈ હ્યા છે. ખાસ કીરને શહેરાેની અંદર અા પ્રકારની સમસ્યા વધી રહી છે. જ્યાં રસ્તા પર જ રખડતા ઢાેર જાેવા મળે છે. કેમ કે, અમદાવાદ કાેર્પાેરેશનની વાત કરીઅે
એવું કહેવાય છે કે જે આદત બાળકોમાં બાળપણથી જ લગાવવામાં આવે છે, તેના પરિણામો મોટા થતા બાળકોમાં આપોઆપ દેખાવા લાગે છે. પછી ભલે તે આદત સારી હોય કે ખરાબ. જો તમારે તમારા બાળકોને સાચી દિશા આપવી હોય તો તમારે તેની શરૂઆત તેમના બાળપણથી જ કરવી જોઈએ. બાળપણમાં શીખવવામાં આવેલી વસ્તુઓ બાળકો મોટા થાય ત્યાં સુધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભણકારા સંભળાઈ રહ્યા છે. તમામ પક્ષો સક્રીય બન્યા છે. સમાજના આગેવાનો પણ સમાજ સાથે મિટીંગો શરૂ કરૂ રહ્યા છે ત્યાર બાજી બાજુ માઈક્રાે પ્લાનિંગની શરૂઅાત ત્રણેય પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજહ આ વખતની ગુજરાત વિધાનસભાની
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે, એક ગામે રહેતા એક પરિવારની સાત વર્ષ ત્રણ માસની માસુમ બાળકી પર ટ્યુશન કલાસીસમાં એક દાઢી વાળા શખ્સે તેમજ અન્ય શખ્સે છેલ્લા પંદર દિવસના ગાળામાં જુદા જુદા સમયે ટ્યુશન ક્લાસ અને એક રહેણાંક મકાને લઇ જઈ તેની સામે અભદ્ર વર્તન કર્યું હતું.
કોરોનાને કારણે બે વર્ષની રાહ જોયા બાદ ફરી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા આ વર્ષે 30 જૂન, ગુરુવારથી શરૂ થશે અને 11 ઓગસ્ટ, શ્રાવણ પૂર્ણિમાના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. જો કે, જે લોકો અમરનાથ યાત્રા પર જશે, તેઓએ કોરોના પ્રોટોકોલ (અમરનાથ યાત્રા 2022 કોરોના પ્રોટોકોલ)નું પાલન
રાજકોટ શહેરથી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જાેડાય તેવી શક્યતા સામે આવી છે.તેઓને કોંગ્રેસમાં પ્રદેશ માળખામાં સ્થાન અપાયુ છે.પણ તેઓ છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છે. અને હવે તેઓ અને આપના નેતાઓ સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. રાજકારણમાં ફરીથી સક્રિય
ગરમીમાં તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તરબૂચમાં 95 ટકા પાણી હોય છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. તરબૂચ ખાવાથી પાચનક્રિયા પણ સારી થાય છે. આ સાથે જ તરબૂચ પોટેશિયમથી ભરપૂર હોય છે જેના કારણે વજન ઉતારવા માટે પણ બહુ ફાયદાકારક છે. પણ શું તમે જાણો છો તરબૂચ ખાવાનો પણ એક […]
Recent Comments