બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સુજલામ સુફલામ થકી મોટાભાગના તાલુકાના ખેડૂતોને રાહત મળી હતી. જાેકે, સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાણી માટે આંદોલન તરફ વળ્યા છે અને ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે સુજલામ્ સુફલામ્
Month: April 2022
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ સાફ થતાં દીપડાઓ માટે વસવાટનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈને તેને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરમાં હૂંફ, પાણી અને પ્રજનન કરવાના સુરક્ષિત વાતાવરણ સાથે ખોરાક પણ સહેલાઇથી મળતો હોવાથી આ જિલ્લો તેમના માટે માફક આવ્યો છે. દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ પોતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે અઢી માસ ઉપર આ આધેડ ઉપર દક્ષાબેન નામનો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને એ બાદ બંને વચ્ચે મીઠી મીઠી વાતો થતા મિત્રતા કેળવાય હતી. વાતવાતમાં દક્ષાબેન નામની મહિલાએ આ આધેડના નગ્ન ફોટા ફોન મારફતે
અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીને ગત તારીખ-૨૮મી એપ્રિલના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા એસ.એસના રોડ અને રિંગો મળી કુલ ૧.૮૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે
હાલ ઉનાળાની કપરી પરિસ્થિતિ વચ્ચે જાે આ કનેક્શન આપવામાં આવે તો કૈલાશનગરના લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય. હાલમાં તો ગામમાંથી પાણી છોડે ત્યારે જ કૈલાશ નગરના લોકોને પાણી મળે છે ત્યારે ટાંકામાં નર્મદાનું કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે પણ ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે. પરંતુ પીજીવીસીએલ
વડોદરા શહેરના હરણી ગામ ખાતે રહેતા રાજેશભાઈ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ સાંજના સુમારે સમા હરણી લિંક રોડ ઉપર પોતાનું મોપેડ પાર્ક કરી બેઠા હતા. આ દરમિયાન એક કાર તેઓની પાસે ઉભી રહી હતી. કારમાં બેસેલી વ્યક્તિએ ઈશારો કરી રાજેશભાઈને બોલાવી નજીકમાં આશ્રમ ક્યાં છે., તે બાબતે પૂછતાછ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને પટિયાલામાં ઘટેલી ઘટના પર ડીજીપી અને તમામ મોટા અધિકારીઓની બેઠક બોલાવી. સીએમ માને આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને કડક સૂચના આપી છે કે એક પણ દોષિતને છોડવામાં ન આવે. તેમણે કહ્યું કે પંજાબ વિરોધી તાકાતોને કોઈ પણ ભોગે પંજાબની શાંતિ ભંગ કરવા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા દેશમાં જ્યાં એક બાજુ જ્યુડિશિયરીની ભૂમિકા બંધારણ સંરક્ષકની છે, જ્યારે ઙ્મીખ્તૈજઙ્મટ્ઠંેિી નાગરિકોની આકાંક્ષાઓનું
પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આરોપીને કેવી થઈ સજા? તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના શખ્સ ને પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારતી તળાજા સેશન કોર્ટ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ગત તારીખ 4. 2. 2018 ના રોજ આરોપી વિષ્ણુભાઈ બાલાભાઈ સરવૈયા એ પોતાની
ભાવનગરમાં ધોરણ ૭ અને ૮ની પરીક્ષાના રર પેપર ચોરાયાના બનાવ બાદ સમગ્ર ગુજરાતમાં ધોરણ ૭ અને ૮ની વાર્ષિક પરીક્ષા રદ્ કરવામાં આવી હતી અને હવે હાલમાં આ પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસે આક્રોશ સાથે જણાવ્યું છે કે ધોરણ ૭ના પ્રશ્નપત્ર ચખોરાયા હતા ભાવનગરમાં પરંતુ તેનાથી સમગ્ર રાજ્યના
Recent Comments