પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સિદ્ધુ મૂસેવાલાના શરીર પર ગોળીઓના ૨૪ નિશાન મળી આવ્યા છે. બદમાશોએ કરેલા ફાયરિંગમાં મૂસેવાલાની છાતી અને પેટ સંપૂર્ણ રીતે ગોળીઓથી વિંધાઈને ચારણી જેવા બની ગયા હતા. મૂસેવાલાના ડાબા ફેફસા અને લીવરમાં પણ ગોળી વાગી હતી અને આ જ કારણ હશે કે તેમનું ઘટનાસ્થળે મોત થઈ ગયું. આ ઉપરાંત
Month: May 2022
શિમલા ખાતે દેશને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ કર્યું હતું. આપણા દેશમાં દાયકાઓથી વોટ બેંકનું રાજકારણ થયુ છે. પોતાની વોટબેંક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન કર્યું છે. અમે નવા ભારતના નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ, વોટ બેંક નહીં: અમે 100% લાભ, 100% લાભાર્થી સુધી પહોંચવાની
લગ્નોમાં કન્યાની એન્ટ્રી મોટી અને ભવ્ય હોવી સામાન્ય બાબત છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. દુલ્હનોએ એન્ટ્રીની બાબતમાં વરરાજાને ખૂબ પાછળ છોડી દીધા છે. દુલ્હનના ભવ્ય એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મંડપ સુધી નવવધૂઓની એન્ટ્રી જુદી જુદી રીતે કરવામાં આવે છે. આવી જ એક દુલ્હનની એન્ટ્રી
આ છે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ખાંભા ગીરના છેવાડાનું ભાણીયા ગામ 1200ની વસ્તી ધરાવતા આ ભાણીયા ગામની કરમની કઠણાઈ એ છે કે જંગલ વિસ્તાર અંદર આ ગામ આવ્યું હોવાથી વનવિભાગના જડ કાયદાઓને કારણે આજ દેશ આઝાદ થયાના 75 વર્ષ વીત્યા બાદ પણ હજુ ભાણીયા ગામના ગ્રામજનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. ભાણીયા
એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘પંચાયત’ની બીજી સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જો કે તમને નવાઈ લાગશે કે આ વેબ સિરીઝનું શૂટિંગ ઉત્તર પ્રદેશના ફૂલેરા ગામમાં નહીં પરંતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ગૃહ જિલ્લા સિહોરની મહોડિયા પંચાયતમાં થયું છે. આ ગામમાં વેબ
4.63 મેટ્રિક ટન વજનનાં લાલ ચંદનનાં 840 લાકડાના લોગ જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરી મામલે DRI એ શંકાસ્પદ લાગતા કન્ટેનરને ‘કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ’ દ્વારા સ્કેન કરતા મામલો સામે આવ્યો હતો.આ રક્ત ચંદન શારજાહ મારફતે UAE મોકલવાના હોવાનો થયો ખુલાસો થતા જ DRI એ કંટેનર મોકલનાર અને રીસિવ કરનાર
અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ અવાર નવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી આવી છે, આવા સમયે ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ મહત્વની હોય છે. અમરેલીની ફાયર ટીમ જિલ્લામાં જ્યાં પણ આગની હોનારત બને ત્યાં દોડી જાય છે. પરંતુ ઘણી વખત સાધનો હોવા છતાં કામમાં આવતાં નથી. જિલ્લામાં જાહેર સ્થળોએ દીવાલમાં લટકાવેલા લાલ
સેવ સોઈલ અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવ એ પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવી પહોંચ્યા .જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે અમદાવાદ આવ્યા ત્યારે એસ જી હાઇવે પર સમર્થકોએ સ્વાગત કર્યું . સદગુરૂ જગ્ગી વાસુદેવજી
સમગ્ર દેશના અર્થતંત્ર મા બચત, મૂડીરોકાણ સાથે નાણાં ના પરિભ્રમણ મા બેન્કિંગ વ્યવહાર ખુબ મહત્વ ધરાવે છે.ત્યારે વધુ ને વધુ લોકો બેન્ક સાથે જોડાય તેવી અપેક્ષા દેશની સરકાર રાખી રહી છે. બીજી બાજુ રાષ્ટ્રીયકૃત બેંકો મા સ્ટાફ ની અછત થી બેન્કનું કામકાજ ચકડોળે ચડતું જોવા મળે છે. અમરેલી જિલ્લા ના છેવાડા
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેદનપત્રઆવ્યું જેમાં ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી 0 ટકા વ્યાજ આપવાની સરકારની યોજના છે તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતો પાસેથી દર વર્ષે ૭ ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે ગયા વર્ષના વસુલેલા
Recent Comments