fbpx
Home 2022 June (Page 2)
ગુજરાત

ગાંધીનગરના ભાટની નદીના પટમાંથી પુરુષની લાશ મળી આવી

ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલથી ઝૂંડાલ તરફ જતા અવાવરુ જગ્યાથી અજાણ્યા પુરુષ-સ્ત્રીની હત્યા કર્યા પછી સળગાવી દીધેલ હાલતમાં મળેલા કંકાલનો ભેદ ઉકેલવામાં પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. એવામાં સાબરમતી નદીના પટ માંથી વધુ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ઈન્ફોસિટી પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

ઘોર કલિયુગ આવી ગયો છે આજકાલ લગ્ન જીવન એ એક ડિલ બની ગઈ છે. પત્ની પતિ બંને નાની નાની બાબતમાં ઝઘડાઓ અને તેનો અંત છુટાછેડાથી થાય છે. અને તેનો ભોગ પતિ પત્ની કરતા પણ વધારે તેમનો પરિવાર અને બાળકો બને છે ત્યારે મોરબી સાસરું ધરાવતી રાજકોટની પરિણીતાએ પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસમાં શારીરિક અને
ગુજરાત

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે પળોજણ

વડોદરા શહેર બહાર રહેતા અને યુનિવર્સિટીમાં પ્રેવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં શમાવી શકાશે નહિ. અંદાજીત ૧ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓને ખાનગી હોસ્ટેલ કે પીજીમાં આશ્રય લેવો પડશે.કોરોના મહામારી પછી બે વર્ષના લાંબા ગાળા બાદ હોસ્ટેલમાં પૂર્ણ ક્ષમતા સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં
ગુજરાત

અમદાવાદમાં હાઈ સ્પીડમાં આવતી કારે બે ઈસ્મને કચડી નાંખ્યા

અમદાવાદના મણિપુરમાં રહેતો સારંગ સુભાષ કોઠારી(૨૧) અને મિત્ર સુરેશ સરદારજી ઠાકોર(૨૨) સરખેજની જસ્ટ ડોગ નામની ઓફિસમાં નોકરી કરતા હતા. તેઓ નિત્યક્રમ અનુસાર નોકરી પૂરી કરીને સારંગ અને સુરેશ સારંગના બાઈક પર ઘરે આવવા નીકળ્યા હતા, બંને મિત્રો કર્ણાવતી ક્લબ પાછળના મોહંમદપુરા ઝવેરી સર્કલથી એસપી રિંગરોડ
ગુજરાત

અમદાવાદમાં એક યુવક એક્ટિવા સાથે ભુવામાં પડ્યો

અમદાવાદના સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઊતરીને તે જાેવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો. તેને બચાવવા આવેલા લોકો પણ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરી છતાં જમા ન થઈ

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યું છે, જેમાં કોઈ વિદ્યાર્થીને કોઈ મૂંઝવણ હોય તો તેના જવાબ આપવામાં આવે છે, જ્યાં અનેક વિદ્યાર્થીઓ સમસ્યા લઈને આવ્યા હતા. જેમાં સૌથી વધુ સમસ્યા રજિસ્ટ્રેશન ફી ભરાતી નથી અથવા ભરી છતાં જમા થઈ
રાષ્ટ્રીય

સંજય રાઉતનું નિવેદન આપતા કહ્યું કે, “અમને તો પોતાના લોકોએ જ દગો કર્યો”

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે અમને તો પોતાના લોકોએ જ દગો કર્યો. જે લોકો પોતે દગાબાજ છે તેઓ ઉદ્ધવ ઠાકરેને કેવી રીતે દોષ આપી શકે. તેમણે કહ્યું કે અમારા લોકોએ જ ખંજર ભોંક્યું છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું
રાષ્ટ્રીય

દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું ૧ દિવસમાં નવા કેસમાં ૩૦ ટકાનો ઉછાળો

દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે જે ચિંતાની વાત છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. ૧૮ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ૩૯ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ લક્ષ્મણ રેખા પાર ન કરો : કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ

કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ફટકાર લગાવી અને કહ્યું કે તેમની ટિપ્પણી તથ્યોથી દૂર છે અને તેમણે લક્ષ્મણરેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જાેઈતો હતો. કૃષ્ણમે એક ટ્‌વીટમાં
રાષ્ટ્રીય

સત્તા શિવસેના માટે પેદા થઈ છેઃ સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પડ્યા બાદ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ સંજય રાઉતની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેની વાતોને દોહરાવતા કહ્યું કે અમને અમારા જ લોકોએ દગો કર્યો. સંજય રાઉતે કહ્યું કે શિવસેના સત્તા