સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા હાલમાં તેની ફિલ્મ લાઈગરને લઇને ઘણો ચર્ચામાં છે. ફિલ્મ થિયટરોમાં રિલીઝ થઈ ગઈ છે પરંતુ વિજય અને અનન્યા સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ રીતે પીટાઈ છે. લાઈગર દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી છે. હવે રિપોર્ટના અનુસાર વિજય દેવરકોંડા થિયેટરમાં પોતાની ફિલ્મ જાેઈ
Month: August 2022
બોલિવૂડમાં ઘણા હીરોએ ૯૦ના દાયકામાં પોતાના અભિનયની સાથે-સાથે સારા દેખાવથી પણ લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ સમય જતાં આ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. હવે વર્ષો પછી જ્યારે તેઓ જાહેરમાં જાેવા મળે છે તો ચાહકો પણ તેમને જાેઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી તરફ કેટલાક હીરોને ઓળખી પણ શકાતા
એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાનને છાતીમાં દુખાવાની ફરિયાદા પછી મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એઆરકેને બોરીવલી કોર્ટે મંગળવારે ૧૪ દિવસની જ્યુડિશિયલ મોકલવામાં આવ્યો હતો. બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે કમાલની એરપોર્ટ પર ધરપકડ કરી હતી. તેના પથી તેણે કોર્ટમાં રજૂ કરવામાં
એશિયા કપ ૨૦૨૨માં ભારતની જીત પર દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા હતા. દરેક જગ્યાએ ખુશીનો માહોલ હતો. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા ઘણું જ સારું રમ્યો હતો અને તેને કારણે ટીમ ઇન્ડિયા જીત્યું હતું. ભારતની આ જીતને ઉજવણી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર
ફિલ્મ ‘શેરશાહ’ થી ફરી એકવાર લાઈમલાઈટમાં આવનાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા કેટલાક સમયથી તેની ગર્લ ફ્રેન્ડ કિયારા અડવાણીની સાથેના અફેરના કારણે ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે તેની સ્ટ્રગલને યાદ કરતા કહ્યું હતું કે, દિલ્હીથી મુંબઈ આવવું અને અહીંયા સુધી પહોંચવું મારા માટે આસાન ન હતું.
મિસ વર્લ્ડ બનીને ભારતને વિશ્વ ફલક પર ચમકાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા અનેક વર્ષો સુધી ભારતીય સિનેમાનો એક્ટિવ ભાગ રહ્યા બાદ, અત્યારે હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. પ્રિયંકાને બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે અનેક વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. પ્રિયંકાએ તેના પોઝિટિવ એટિટ્યુડ વિશે
વર્ષ ૨૦૨૨ બોલીવૂડના ખેલાડી ગણાતા અક્ષય કુમાર માટે સારું રહ્યું નથી. અક્ષયની પછી એક રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ રહી છે. આ ત્રણેય ફિલ્મો બિગ બજેટ હતી અને અક્ષય કુમારના સ્ટારડમની સામે અક્ષયની આ ફિલ્મો નબળી સાબિત થઈ હતી. કદાચ, આ
આજકાલ શું થયું છે લોકોને નાની નાની વાતોમાં લોકોને ખોટું લાગી જાય છે અને અમૂલ્ય જીંદગી ગુમાવી દે છે. ગણદેવી રોડ પર ચાની લારી ચલાવતી તલોધની ૫૨ વર્ષીય મહિલાની તેણીએ ઉધાર લીધેલા રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ બીજી મહિલા સાથે બોલાચાલી થતા માઠું લાગી આવતા આ મહિલાએ તેના ઘરમાં પંખા સાથે સાડીથી ફાંસો ખાઈ લઈ
મૂળ છત્તીસગઢ રાજ્યના કબીરધામ જિલ્લાના સમતાપુર પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ ત્યાંની સગીરાને લલચાવી ફોસલાવીને સગીરાના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરનારી મહિલા જામત્રી ધનેશ્વરભાઇ શર્મા ( રહે-ખારાઘોડા નવાગામ ) તથા ભૂપત નાથાભાઇ સુરેલા ( રહે-ખારાઘોડા નવાગામ )ને એમના
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રિના સિંહ પરિવાર રોડ પર જાેવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ પર જાેવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરાનાં દૃશ્યો કેમરામાં કેદ થયાં છે. જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર
Recent Comments