fbpx
Home 2022 August (Page 3)
ગુજરાત

૬૦૦ કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું : ૬ ઈસ્મો સામે ફરિયાદ દાખલ

ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.૫૦૦ થી ૬૦૦ કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં ખાતેદારોને ૧ કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.૧૦ હજાર કમિશન આપવામાં આવતું હતું. જાે કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા
રાષ્ટ્રીય

નોઈડામાં ૩ વર્ષની બાળકી પર રેપ કરનારા વૃદ્ધને આજીવન કેદની સજા

ગ્રેટર નોઈડામાં સાડા ત્રણ વર્ષની બાળકી પર ડિજિટલ રેપ કરનારા અકબર અલી (૬૫) ને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯માં નોઈડામાં અકબરે એક બાળકીને ટોફી વગેરેની લાલચ આપીને તેની સાથે ક્રૂરતા આચરી હતી. એડિશનલ સેશન્સ જજ અનિલ કુમાર સિંહ
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ઘણાં સમયથી અટકેલા ત્રણ કેસ સંપૂર્ણરીતે કર્યાં બંધ

સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણ કેસ મામલે સુનાવણી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચની સુનાવણી દરમિયાન આ મામલે બંધ કરવાનો ર્નિણય લીધો છે. તેમાંથી પહેલો કેસ વર્ષ ૨૦૦૦ના ગુજરાત રમખાણનો છે. બીજાે કેસ પ્રશાંત ભૂષણની વિરોધમાં અવમાનનાનો મામલો છે. ત્યાં જ ત્રીજાે કેસ બાબરી મસ્જિદનું બાંધકામ
રાષ્ટ્રીય

અંકિતા હત્યાકાંડમાં રાંચી હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી

ઝારખંડના દુમકાના અંકિતા હત્યાકાંડ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે આ કેસમાં ડીજીપીને બોલાવ્યા છે. ડીજીપીએ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહીની જાણકારી આપીને પોતાનો પક્ષ રાખ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન પીડિતાના પરિવારની સુરક્ષા બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. અંકિતા
રાષ્ટ્રીય

મુંબઈ પોલીસને ગણેશોત્સવમાં મોટો હુમલા કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો

આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાકાળના બે વર્ષ બાદ લોકોમાં ગણેશ ચતુર્થીને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. ૨ વર્ષ બાદ કોઈપણ પ્રતિબંધ વગર ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ત્યાં જ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મહત્ત્વનું છે કે, મુંબઇ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. જેમાં મુંબઈમાં ૨૬/૧૧
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં સિક્યુરીટી ગાર્ડ સાથે મારપીટનો મામલો

અગાઉ નોઈડાથી સિક્યોરિટી ગાર્ડને મારવાનો મામલો સામે આવ્યો હતો, હવે ગુરુગ્રામમાં સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરની નિર્વાણા કંટ્રી સોસાયટીમાં લિફ્ટ અટકી જતા એક વ્યક્તિ થોડા સમય માટે લિફ્ટમાં ફસાઈ ગયો હતો. લિફ્ટ ફરી ચાલુ થતા તે વ્યક્તિ લિફ્ટમાંથી બહાર આવીને સિક્યોરિટી
રાષ્ટ્રીય

હવાઈ મુસાફરી માટે પ્રાઈસ કેપ પરત લેવાનો ર્નિણય : ઉડ્ડયન મંત્રાલય

હવાઈ મુસાફરી કરવી હોય તો તમારા માટે ખુશખબરી છે. ૩૧ ઓગસ્ટ એટલે કે આજથી હવાઈ મુસાફરીની ટિકિટોના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પછી હવાઈ મુસાફરી સસ્તી બની શકે છે, જેનાથી તહેવારની સીઝનમાં લોકોને રાહત મળી શકે છે. બુધવારથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ હવાઈ મુસાફરી પર મૂલ્ય કેપ હટાવી દીધી
રાષ્ટ્રીય

ગુલામ નબી આઝાદના સમર્થનમાં ૬૪ નેતાઓએ પાર્ટી છોડતા કોંગ્રેસને મોટો ઝટકો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના આશરે ૬૪ વરિષ્ઠ નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. આ નેતાઓએ પોતાનો સંયુક્ત રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધો છે. પત્રકાર પરિષદમાં તારાચંદ,
રાષ્ટ્રીય

નવી દિલ્હી એરપોર્ટ પર એક પેસેન્જરના લહેંગાના બટનમાંથી વિદેશી ચલણ ઝડપાયું

આમ તો તસ્કરી માટે પેસેન્જર્સ અલગ-અલગ રીત અપનાવે છે. પરંતુ નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર એક પેસેન્જરનો કિમિયો જાેઈને સુરક્ષાકર્મી પણ ચોંકી ગયા. આ પેસેન્જર ફોરેન કરન્સીની તસકરી કરી રહ્યો હતો અને તેણે લહેંગાના બટનમાં આ કરન્સીને છુપાવી રાખી હતી. સીઆઈએસએફે આ વ્યક્તિની ધરપકડ કરીને કસ્ટમ વિભાગને
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો દુર્ઘટનાનો આ ખતરનાક વીડિયો

રસ્તા પર જેટલા સવાધાન રહો એટલું ઓછું છે. દુર્ઘટના ક્યારે તબાહી મચાવી દે છે તો ત્યારેક જીવનભરનો પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક આ શખ્સ સાથે થયું છે. આ વીડિયોને જાેઈ થોડીક ક્ષણો માટે તમારા દિલની ધડકન થંભી જશે. થોડી જ સેકેન્ડનો આ વીડિયો ખરેખરમાં ખતરનાક છે, જાેકે, રસ્તા પર હાજર લોકોનું ભાગ્ય સારું