ટેલીવિઝનનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત શો બિગ બૉસ ૧ ઓક્ટોબરથી કલર્સ ટીવી પર શરુ થવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કન્ટેસ્ટન્ટના નામો વિશે પણ અસમંજસ ચાલી રહી હતી જે હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. જાે કે, શોમાં આવતા પહેલા કન્ટેસ્ટન્ટ માટે અમુક નિયમો બનાવવામાં આવે છે જેના વિશે મોટાભાગના નથી જાણતા હોતા.
Month: September 2022
ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ની ટીમ અત્યારે શોકમય છે. શોમાં ડૉ. જીતુ ગુપ્તાનો રોલ નિભાવતા જીતુ ગુપ્તાના ૧૯ વર્ષીય પુત્ર આયુષનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સના અનુસાર, આયુષને તાવ આવ્યા પછી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. અહીં આયુષની હાલતમાં સુધારો ન થયો અને તેને હંમેશાં માટે દુનિયાને
બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થશે, જેને લઈને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી છે. એક તરફ હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’, જે આ જ ટાઈટલવાળી દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને બીજી તરફ છે ‘પોન્નિયિન સેલવન-૧’ , જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન,તૃષા કૃષ્ણનન, કાર્થી. વિક્રમ, જયમ રવિ અને શોભિતા
સોશિયલ મીડિયા પર હાલમાં એક એવું માધ્યમ બની ગયું છે, જેના દ્રારા કોઇપણની જીંદગીમાં ડોકિયું કરી શકો છો. લોકો પોતાની લાઇફ અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચાનો વિષય બની જાય છે અને કેટલાક તો એવી વસ્તુઓ પણ શેર કરી દે છે જેનાથી લોકોને આંખો ચાર થઇ જાય છે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર પોતાની
ટીવીના સુપરહિટ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આ શોના ઘણા ફેમસ અને પસંદગીના કલાકાર શો છોડી ચુક્યા છે. આ કલાકારોમાં આપણા બધાના ફેવરિટ દયાબેન પણ સામેલ છે. આ વચ્ચે શોને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે શોમાં દિશા વાકાણી વાપસી કરી
૨૦૨૩ ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી મેળવનારી ફિલ્મ ‘છેલ્લો શો’ નું પહેલું ટ્રેલર આવી ગયું છે. પાન નલિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સિનેમા માટે એક બાળકના જૂનૂનની કહાની વર્ણવામાં આવી છે. અત્રે જણાવવાનું કે પાન નલિનની આ ફિલ્મને હાલમાં ૯૫માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગરમાં વેપારીઓએ ગ્રાહક જાગૃતિ બાઈક રેલીનું આયોજન કર્યું હતું. મહાકાળી મંદિરેથી રેલીનું પ્રસ્થાન પાલિકાના પ્રમુખ યતીનબેન મોદી કરાવ્યું હતું. આ પ્રંસગે સદસ્ય રાજુભાઈ દેસાઈ, પાલિકાના હેમંત ધુવાડ હાજર રહ્યા હતા. મહાવીરનગર વિસ્તારમાં ૨૩૦ વેપારીઓનું એસોસીએશન
મોરબીના નઝરબાગ રોડ પર ઓમ એપાર્ટમેન્ટના રહેવાસી અનિલભાઈ ઠક્કરે આરોપી પંકજકુમાર સોલંકી અને પ્રેમસાગર સોલંકી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં તેઓ અમદાવાદ મિત્ર જયદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાને મળવા ગયા હોય ત્યારે અમદાવાદ રહેતા પંકજસિંહ
એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.૪૮ પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે હિતેશ કોટડિયા નામનાં એક ઇસમ
શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી ટ્રાવેલિંગ બેગ ખભે લટકાવી ચાલતા જતા એક શખ્સને સારોલી પોલીસે રાતે અટકાવ્યો હતો. પોલીસે બેગ તપાસ કરી તો તેમાંથી ૧ કિલો ૬૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ રૂ. ૧.૬૦ કરોડનું મળી આવ્યું હતું. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો. પકડાયેલા
Recent Comments